SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. ચૈત્યવંદન-દહેરે જવું. વિવેક-બુદ્ધિની જાગૃતિ અને નિર્મલતાને ટકાવવા માટે પરમોપકારી વીતરાગ–પરમાત્માના અવલંબનની પ્રધાન આવશ્યકતા છે, તેથી જ આવશ્યકમાં પણ ચતુર્વિશતિસ્તવની વિશિષ્ટ મહત્તા છે, માટે સંયમની આરાધના કરનાર મુમુક્ષુ આત્માએ દેવ-દશન કરતી વખતે ઉચિત મર્યાદાઓનું વ્યવસ્થિત પાલન કરી શકે, તે હેતુથી અહીં ચિત્યવંદન સંબધી ટૂંક માહિતી આપી છે. આ અંગેનું વિસ્તૃત વર્ણન શ્રી દિન-ભાષ્યમાં છે, પણ તેમાંથી સાધુને સાચવવા લાયક મર્યાદાનું વિધાન અહીં પ્રસ્તુત લેઈ તેનો વિચાર કરાય છે. પ્રથમ તે ત્રણ વાર નિતીફિ બેલી દહેરાસરમાં પ્રવેશ કરો . પછી પ્રભુને દૂરથી જોતાં જ બને હાથે અંજલિ કરી mો નિri બેલી હાથ જોડી મસ્તક નમાવવા રૂપ નમસ્કાર કરો . પછી ત્રણ પ્રદક્ષિણા રત્નત્રયીની આરાધનાની નિર્મળતાના ઉદ્દેશ્યથી દેવી. તેમાં ભમતીમાં જિનબિંબો હોય તો દરેકને ગમો fકળાઈ નિઝ-ઝવાળ બેલવા પૂર્વક અંજલિ જેડી મસ્તક નમાવવા રૂપે પ્રણામ કરતાં જવું. ભમતીમાં જિનબિંબે ન હોય તે પણ મૂળગર્ભગૃહ કે શિખરની દીવાલની પાસ અંદર બિરાજમાન તરણતારણ
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy