________________
સિવાધ્યાય
પૃચ્છના-વિનીતભાવે શાસ્ત્ર-સંબંધી જિજ્ઞાસાની તૃપ્તિ કરવી.
પાવનભલું યાદ કરી જવું. અગર મનન-પૂર્વક શા-વચને પાઠ કરે.
અનુપ્રેક્ષા-શા-વચને એકાગ્રપણે મનન કરવું.
ધમકથા-શાસ-સંબંધી વિચારણા અગર ઉપદેશાદિની રોગ્ય પ્રવૃત્તિ કરવી.
ઉપરના પાચેનું યથાયોગ્ય પાલન કરી સંયમની આરાધનાને વધુ નિર્મળ બનાવી અધ્યવસાયની પવિત્રતા કેળવવી જરૂરી છે.
: ભાવની શુદ્ધિ આજ્ઞાનુસારીતાથી ઓળખાય, વિચારની શુદ્ધિ આત્મજાગૃતિથી ઓળખાય, ક્રિયાની શુદ્ધિ વિધિના પાલનથી ઓળખાય, તપની શુદ્ધિ વાસનાના ઘટાડાથી ઓળખાય. દાનની શુદ્ધિ મમત્વના ઘટાડાથી ઓળખાય, ધર્મની શુદ્ધિ ગુણાનુરાગથી ઓળખાય.
૨
-