SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ મહાવ્રત(રાત્રિભે જન વિરમણ સહિત)ના ર૭૦ ભાંગા સાધુ કે સાધ્વીએ સંયમ ગ્રહણ કર્યા પછી અવિરતપણે પિતાની સઘળી શક્તિઓને પ્રભુ-આજ્ઞાનુસાર મર્યાદાશીલ જીવન માટે વાપરવા માટે ઉપગવંત બની રહેવાય, તે અંગે પાંચ મહાવ્રતનું નિરંતર ચિંતન-મનન કરવું ઘટે. તેમાં પણ તે તે મહાવ્રતની ગંભીરતા–તેના તે તે પેટા ભેદેની જાણકારીથી વધુ સમજવાની જરૂર છે, ૧ સર્વથા પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત-ભાંગા ૩૬ પ્રાણાતિપાત ૪ પ્રકારે - સુહમ, બાદર, રસ, સ્થાવર=૪ ૪૪૩ (મન-વચન-કાયાથી ત્યાગ=૨ ૧૨ X 8 (કરણ કરાવણ-અનુમતિને ત્યાગ)=૩૬ ૨ સર્વથા મૃષાવાદ-વિરમણ મહાવ્રત–ભાંગા ૩૬ મૃષાવાદ ૪ પ્રકારે– કેથી, લેથી, ભયથી, હાસ્યથી=૪ ત્રણ ચોગથી ત્યાગ ૪ + ૩=૧૨ ત્રણ કરણાદિથી ત્યાગ ૧૨૪૭=૩૬
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy