SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ એ સંમષ્ઠિમ ૨૦૭ : નીચેના ચૌદ સ્થાનેમાં સંમૂર્ણિમ–પંચેન્દ્રિય જી શરીરથી છૂટા થયા પછી બે ઘડી બાદ સમયે સમયે અસંખ્ય ઉપજે અને એવે છે. ૧ વડીનીતિ(વિષ્ટા)માં ૮ રક્ત(લેહી)માં ૨ લઘુ , (પેશાબ)માં ૯ શુક્ર(વીય) પુદગલમાં ૩ શ્લેષ્મમાં ૧૦ વીર્યમાં ૪ નાસિકાના મેલમાં ૧૧ મૃત-કલેવરમાં ‘ ૫ વમનમાં ૧૨ સ્ત્રી-પુરુષના સંયોગે. ૬ પિત્તમાં ૧૩ નગરના ખાળ - ગટરમાં ૭ પરૂમાં ૧૪ સર્વ અશુચિ-સ્થામાં શ્રી પ્રજ્ઞાપનાજી, જીવાભિગમઆદિ આગમ ગ્રંથમાં આ વાતનું અત્યંત મહત્વપૂર્ણ વર્ણન છે. વીય ફેરવણીની જરૂર હું મારૂ ન જળ, ન વિણ – પ્રભુની વાણુને સાંભળીને રાખી ન જ છે મુકવી પણ વિલાસપૂર્વક જીવનમાં ઉતાજ રવાનો પ્રયત્ન કર, –શ્રી આચારાંગ સૂત્ર અધ્ય ૪
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy