SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ સામાજી♠મસાઈલો સામા શ્રીમહાનિશીથ સુત્રની આધ ત્રિસૂત્રીમાં સૂચવાયેલ સુંદર હિતશિક્ષા સાસારામ સી પરમાપકારી શાસ્ત્રકાર-ભગવતાએ સયમની સાધના કરરાને જરૂરી અવસાયેાના પાણ માટે શ્રી મહાનિશીથ જેવા પવિત્ર-આગમની શરૂઆતમાં સુંદર હિતકર વચના ફરમાવ્યાં છે, જેના ઉપરથી યાજિત ટ્રેક સાર અહીં આપવામાં આવે છે. પ્રથમ સૂત્રની સાર-યાજના ૧ આત્મ-હિત-સાધનાની વિશુદ્ધ-બુદ્ધિથી યથાશક્તિ અત્યંત ઘાર, કમના નાશ કરવામાં સમ, ઉગ્ર, તેમજ શરીર, ઇંદ્રિય–વાસના—ને શાષનાર તપશ્ચર્યા અને સ'યમના અનુષ્ઠાનામાં ઉચિત પ્રવૃત્તિ કરવી. ૨ સવ પ્રમાદ અને આલમના (દ્રવ્ય ક્ષેત્ર-કાણ અને ભાવના અસદાલમના)ના ત્યાગ કરવા. ૩ પ્રતિક્ષણ–અહર્નિશ મન-વચન-કાયાથી શુભ પ્રવૃત્તિમાં ઉદ્યત રહેવું, આળસુ–સુસ્ત ખની ઇંદ્રિયાદિને પ્રવૃત્તિશૂન્ય ન રાખવી.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy