SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ જ ઇંદ્રિયના વિષયો અને વિકારે છે - આત્માને ભોગવવી પડતી કર્મોની વિટંબનાનું પ્રધાન કારણ પાંચ ઇંદ્રિયોની રાગ-દ્વેષમય પ્રવૃત્તિ છે, કેમકે અજ્ઞાની પ્રાણી સત્તાસ્વરૂપે પિતે ચિદઘનાનંદમય છતાં મોહનીય–કર્મના ઉદયથી ભાન ભૂલો બની જગતના બાહ્ય-પદાર્થોના ભોગાદિદ્વારા ઈદ્ધિની ક્ષણિક-તૃપ્તિ માટે વ્યર્થ પ્રેય દોડધામ-પ્રવૃત્તિ કરી વિષમ કર્મોના બંધનમાં અનિચ્છાએ પણ જકડાઈ જાય છે. તે માટે પાંચ ઈન્દ્રિયોના વિષયે કયા કયા છે? અને તેઓના વિકારે આત્માને કેવી રીતે સાન--સધ ભુલાવી દીન-હીન બનાવી મૂકે છે? તે જાણવું જરૂરી હોઈ અહીં પાંચ ઈન્દ્રિયોના તેવીશ વિષયો અને બસે બાવન વિકારો જણાવ્યા છે. પાંચ ઈન્દ્રિયોના ર૩ વિષય. ૧. સ્પશનેન્દ્રિયના આઠ વિષય(૧) ગુરુ (ભારે) ૩ શીત (6) '* ૨ લઘુ (હલકે) ૪ ઉણ (ઉ) :
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy