SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ કે કિયાના આઠ દોષ છે આત્મ-કલ્યાણની સાધના કરાવનારી ઘમની ક્રિયા કરવાના પ્રસંગે હાદિક-પરિણામોની વિશુદ્ધિ-ચેકસાઈના આધારે વિશિષ્ટ-ફલની પ્રાપ્તિ શાસ્ત્રકારોએ નિદેશી છે, તેથી અહીં ક્રિયા વખતે રહેનારા મને-માલિત્યના કારણે લાગતા દે જણાવ્યા છે, તે ધ્યાનમાં લઈ યથાશક પ્રયને તેને પરિહાર કરી ધર્મક્રિયાની આસેવન કરવી ઘટે. હે--ક્ષેપ-સ્થાન-સારા-મુ-કુવા- | युक्तानि हि चित्तानि, प्रपञ्चता वर्जयेन्मतिमान् ॥१॥ ખેર, ઉદ્વેગ, ક્ષેપ, ઉથાન, બ્રાન્તિ અન્યમુદ્દ, રોગ અને આસંગથી થતા ચિત્તના દુષ્ટ અધ્યવસાય વિવેકી-બુદ્ધિશાલી પ્રાણુએ સદંતર વજેવા ઘટે. ૧. ખેદ-કિરિયામાં બેદે કરી રે; દઢતા મનની નાહિ રે, મુખ્ય હેતુ તે ધમને રે; જેમ પાણી કૃષિમાંહિ રે. પ્રભ૦ ૧૨ ધર્મના અનુષ્ઠાને આચરતાં થાક-પરિશ્રમ અનુભવ, મનની દઢતા ન રહેવી. જેમ પાણી વિના ખેતી સફલ નથી થતી, તેમ આ દેષથી ધર્મની આરાધના વસ્તુતઃ થઈ શકતી નથી. ૨. ઉગ–બેઠા પણ જે ઉપજે; કિરિયામાં ઉદ્વેગ રે,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy