SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો : ૧૫૫ આ રસત્યાગરૂપ તપથી બ્રહ્મચય સહેલાઈથી પાળી શકાય છે. ૫. કાયલેશઃ શાસ્ર-નીતિ મુજબ લેાચ કરાવવા. શરીર શુશ્રાને ત્યાગ કરવા, કાય-કષ્ટકારી-ગીરાસનાદિ આસના કરવાં વગેરે. આ કાયલેશ તપ સ'સારમાં નિવેદનુ કારણ છે. આ તપથી કાય-નિરોધ, જીવયા, પરલેાકદે-ષ્ટિ અને અન્યાનું બહુમાન એ ગુણ્ણા છે. લેાચમાં દેહ-મૂર્છાના ત્યાગ, સુખ-શીલતાને ત્યાગ અને સહિષ્ણુતાના ગુણ કેળવાય છે. ૬. સલીનતાઃ-(1)ઇન્દ્રિય-સ‘લીનતા-સારા-નરસા-વિષચેામાં રાગ-દ્વેષ ન કરવા તે. (૨) કષાય--સ લીનતા—ઉદ્દયમાં આવેલ કષાયાને નિષ્ફળ કરવા તે. દા. ત., આંખ લાલ ન કરવી, જીભને કાણુમાં રાખવી, હાથ-પગથી કાઈને મારવા નહિં, મન ખગાડવું નહિ વગેરે. જે કષાયા સત્તામાં પડવા છે તેને જાગવા દેવા નહિ, (૩) ચૈાગ-સ‘લીનતા અશુભ મન-વચન-કાયાની પ્રવૃત્તિ રેકી શુભમાં પ્રવૃત્તિ કરવી તે. (૪) વિવિક્ત-સ‘લીનતા-સ્ત્રી, પશુ, નપુંસક આદિથી રહિત સ્થાનમાં રહેવું તે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy