SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ૨૧ બાર પ્રકારનો તપ dew worluy Da AMMORRINH પાક પાણlliuw !llips ૧. અનશન-ઉપવાસ, આયંબિલ, એકાસણું વગેરે કરવું તે. ૨. ઊણાદરી દ્રવ્યથી–પિતાની ભૂખ કરતાં ૨-૫-૭ કેળીયા ઓછું ખાવું તે. ઉણાદરી-ભાવથી-જિન-વચનની ભાવનાથી ધાદિને પ્રતિદિન ત્યાગ કરવો. આ બંને પ્રકારને ઉદરી-તપ સરવસાધ્ય છે. ૩. વૃત્તિ-સંક્ષેપ –(દ્રવ્ય સંક્ષેપ) ખાવાની ચીજોનું અભિગ્રહપૂર્વક નિયમન કરવું તે. દા. ત. “આજે મારે પ-૭–૧૦ ચીથી વધુ ન ખાવી. આવી પ્રતિજ્ઞા કરવી તે. " આમાં ઈચ્છા-નિરોધ હોવાથી મહાન કર્મ– નિજાને લાભ થાય છે. ૪. સત્યાગ:-(વિગઈ-ત્યાગ) વિકારના કારણભૂત એવા ઘી, દૂધ, મિઠાઈ વગેરે વિગઈઓને યથાશક્તિ રોજ ૧-૨-૩-૪-૫ ને પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કર તે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy