SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૩૮ : સુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના તેમજ દહેરાસરમાંથી બહાર નિકળતાં આવસરી ખેલવું, જેથી કે સાધુ-જીવનની તમામ ચર્ચા સયમાનુકૂલ હેાવાના ખ્યાલ જાગૃત રહે. ૫. નૈષધિકી—સામાચારી-હેરાસર કે ઉપાશ્રયમાં પેસતાં મન, વચન, કાયાના ચેાગને આરાધનાના માર્ગ પર કેન્દ્રિત કરવા બિનિંદ્દો શબ્દના પ્રયાગપૂર્વક ચાલુ ક્રિયા કે સચમ-જીવન સિવાય બીજા તમામ વ્યાપારાના ત્યાગના ખ્યાલ રાખવા. ૬. આપૃચ્છના-સામાચારી—કોઈપણ પ્રવૃત્તિ માટે ગુરુદેવની કે વડિલની સમિતિ માટે ઉપયેાગવંત રહેવું. ૭. પ્રતિસ્પૃચ્છના સામાચારી—સામાન્યતઃ પ્રવૃત્તિ કરવા માટે આજ્ઞા લીધા છતાં પણુ કાર્ય-પ્રારભ વખતે પુનઃ ગુરુદેવની કે વડિલની આજ્ઞા માંગવા ઉપયાગ રાખવા. ૮. છંદના-સામાચારી—પાતા માટે લાવેલ આહાર પાણી આદિમાંથી ખીજા સાધુએને ભક્તિ માટે થોડું-ઘણું લેવા પ્રાના કરવી. ૯. નિમ`ત્રણા--સામાચારી-પેાતાના આત્માને કૃતાય કરવાની શુભ-કામનાથી નાના-માટા તમામ સાધુને આહારપાણી આદિ દ્વારા સેવા-ભક્તિ કરવા નમ્રભાવે પ્રાથના કરવી. ૧૦. ઉપસ‘પદા-સામાચારી-જ્ઞાન દશ ન, ચારિત્રની વૃદ્ધિ-નિમ હતા-સ્થિરતા આદિ માટે સ્વચ્છ છેડી અન્યગૃચ્છમાં જઈને વિધિપૂર્વક અન્ય-ગુરુની નિશ્રા સ્વીકારવી.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy