SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧૩૨ પુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થ | મુનિના શ્રી દશવૈકાલિક-સત્રમાં આ સંબધી જણાવ્યું છે કે“d--વિકરાળ, વાહિશાળ જ છે પુ ! અર્વદ-હિબા , તે હું કહી રહ્યા છે दस अह य ठाणाई, जाई बालोऽवरज्झइ । तत्थ अण्णयरे ठाणे, णिग्गंथत्ताउ भस्सइ ॥" ( શ્રી દશ. સૂવ અધ્ય ૬ ગા. ૬-૭) ભાવાર્થ-લઘુ-સાધુ કે રેગી–સાધુથી માંડીને તમામ સાધુઓએ જે પ્રતિજ્ઞાઓને અખંડપણે નભાવવા ભરચક પ્રયત્નશીલ થવા જરૂર છે, તે પ્રતિજ્ઞાઓ તમે સાંભળો !!! કે જેમાંની એક પણ પ્રતિજ્ઞાનું ખંડન અજ્ઞાન કે મેહ-મૂઢ દશાવાળો પ્રાણી કરી બેસે તે વસ્તુતઃ સાધુપણુના માગથી તે ભ્રષ્ટ થાય છે, માટે દરેક મુમુક્ષુ આત્માએ આત્મ-હિતકર સંયમના માર્ગની આરાધના માટે ઉદ્યત થયા પછી પ્રમાદવશ ઉપરની બાબતેમાં ક્ષતિ ન થવા પામે, તેનું પૂર્ણ ધ્યાન રાખવું ઘટે. પ્રધાન કર્તવ્ય આ શિવિર વીરે ગામેળ તથા વિકાસ મુમુક્ષુએ ભાલાસપૂર્વક શાસ્ત્રજ્ઞા સામે રાખી દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક આગળ વધવું જોઈએ. –આચારાંગ સૂત્ર
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy