________________
પળ મુર્ણિ-જ્ઞાનરૂપ પદાર્થો પકે : ૧. આધાકર્મ×સર્વદર્શની કે લિંગી (મુનિ) એને
ઉદેશી બનાવેલ આહારપાણે, અથવા સાધુ માટે
સ્પેશ્યલ બનાવવું. ૨. ઓશિક–પૂર્વે તૈયાર કરેલ ભાત-લાડુ આદિને
મુનિના ઉદ્દેશથી પુનઃ રસમય સ્વાદિષ્ટ કરવા. ૩. પૂતિકર્મશુદ્ધ-આહારદિનું આધાકમદિષવાળા
આહાર સાથે મિશ્રણ કરવું. ૪. મિશ્ર–પિતા માટે તથા સાધુ માટે અપેક્ષા કરી
બનાવેલ આહારાદિ. ૫. સ્થાપના–શુદ્ધ પણ આહારાદિને સાધુ-સાવીને
વહરાવવા રાખી મૂકો. ૬. પ્રાતિકા-પિતાને ત્યાં આવતા વ્યાવહારિક વિવાહાદિ.
પ્રસંગને સાધુ-સાધ્વીને વહેરાવવાનો લાભ લેવાની
અપેક્ષાએ વહેલા-મોડો રાખવે. ૭. પ્રાદુકરણ–સાધુને હરાવવા માટેની વસ્તુને
અંધારામાંથી તપાસી લાવવા માટે દીપકદિને
પ્રકાશ કરો. ૮ કીત—સાધુને વહેરાવવા માટે ખાસ વેચાણ લઈને
લાવેલ ચીજ. ૯. ગામિત્ય–સાધુને વહેરાવવા માટે કઈ ચીજ કોઈ
પાસેથી ઉધારે-ઉછીની લાવવી. ૧૦. પરિવર્તિત– સાધુને વહેરાવવા માટે ચીજને
અદલા-બદલે કર.