________________
પી
મુષ્ટિ–ફાનરૂપ પદાર્થો
(૭) દશ પ્રકારને શ્રમણ ધમ खती मद्दव अअव, मुती तब संजमे यबोदव्ये । संध सेअं आकिवणं च, बभं च जइधम्मो ॥ १ ॥
(શ્રી નવતત્તવ પ્રકરણ ગા૨૯) ૨ ક્ષત્તિ ક્ષમા કે ધને કાબૂમાં રાખવે, હડહડતા અન્યાય
અપરાધ કરનાર ઉપર પણ માનસિક-અહિતની ઇચ્છા સરખી પેદા ન થવા દેવી, સ્વ.પર હિતકારક
સહનશીલતાને સુદઢ અભ્યાસ કર, ૨ રા-નમ્રતા મદઅભિમાનનો ત્યાગ કરે, ગુણ અને
ગુણ ઉપર અનુરાગ-બુદ્ધિ કેળવી ગ્ય વિનય મર્યાદાના અભ્યાસી બનવું, કુલ, જાતિ, આદિ
અય મદને સવ-પર-હાનિકારક સમજી વર્જવા, ૨ કાર્સ સરલતા-સર્વ પ્રકારના માયાભ, છલ, પ્રપંચ
કપટાદિને ત્યાગ કરે, નિષ્કપટભાવે કથનવતનની એકવાયતા સાધી આદર્શ માનસિક
પવિત્રતા જાળવવી. કે મુ િનિર્લોભતા--સંતેષ ઈચ્છા-માત્ર નિગ્રહ કરી
પરમ શાંતિ-સુધારસનો આસ્વાદ કરો, વિષયસુખની તૃષ્ણાને વધારનારા સાંસારિક-પદાર્થોની મોહમાયાથી અલગ થઈ સાહજિક સ્વસંવેદ્ય
સુખને અનુભવ કરો. જ ઈન્દ્રિયાના વિકારો અને માનસિક અશુભ-ભાવોના
નિરાધપૂર્વક પૂર્વકને ક્ષય કરનારી બાહ્ય અત્યંતર ભેદવાળી વિવિઘ તપસ્યા આસેવી આત્મિક