SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ સુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થ : ૧૦૭ : ભાષાસમિતિ-હિતકારી, પાપ-વ્યાપારમય પ્રવૃત્તિને જાણ્યે અજાણ્યે પણ નહિ' પાષનારું', નિરવદ્ય, મિત, અને મૃષાવાદની જયણા પૂર્વક ખેલવું. એષણાસમિતિ-ફક્ત સ’યમ-યાત્રાના નિર્વાહના જ ઉદ્દેશ્યથી રસનેન્દ્રિયને પાષણ, વિકારવાસનાના ઉત્તેજક પદાર્થોની લાલસાથી લાગતા આશ્વાકર્માદ્ધિ બેતાલીશ ઢાષાથી રહિત ગાચરીની ગુરુ-લઘુભાવે તારતમ્યવાળી જણાપૂર્વક ગવેષણા કરવી. માદાન-નિક્ષેપ સમિતિ કાઇપણ વસ્તુને લેતાં મૂકતાં જીવ-વિરાધનાના પાપમાંથી બચવા ચક્ષુપડિલેહણ કરી રજોહરણાદિથી ઉપયાગ રાખવા. પુ‘જવા-પ્રમા વાના પારિષ્ઠાપનિકા (ઉત્સર્ગ) સમિતિ સયમમાં અનુપયેાગી વસ્તુમાત્રને અગર ક-મૂત્ર-મલાદિને ચગ્ય સ્થ’ડિલ ભૂમિએ થાઓક્ત રીતિનીતિ મુજબ વિધિપૂર્વક પરઢવી. ગુપ્તિ--સયમના લક્ષ્યથી મન--વચન અને કાયાના વ્યાપારાને રાકવા. મન, વચન, કાયાના અશુભ વ્યાપારીને યથાશકય પ્રયત્ને ગેાપવી--રાકી રાખવા સદા-સદા બને તેટલી આછી-પ્રવૃત્તિવાળા થવુ તે ગુપ્તિના પરમાથ' છે. મનેાગૃતિ-આત્ત કે રૌદ્રાદિ સબ'ધી સ`૫-વિકલ્પાની પર'પરાને ઉપજાવનાર તમામ સામગ્રીથી કુર રહી
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy