SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ આ ચતે બીજા વિભાગનાં અને અમારાષ્ય ઉતમ શ્રીમહાનિશીય સત્રના પ્રારંભના ત્રણ સામો આપેલા રાશિમ અથ સાધુ-જીવનને સુવ્યવસ્થિત રીતે સંયમાનુકૂળ બનાવવા માટે અત ઉપદ્માગી છે. :: આવા આવા અનેકાનેક તાત્વિક આત્મ-કલવાપયોગી પદાર્થોના સારરસુરૂપ આ પુસ્તક સંયમના પર ગુરુગમણી ધપવા ઈચ્છતા આરાધક આત્માઓને કુશલ લેમિની ગરજ સારે તેવું છે. .? આ પ્રસ્તુત-પુસ્તકના સંપાદનનું કાર્ય મારા પિતાના અંગત જીવનને શાસનુરૂપ અને તાત્વિક ભાવનામય બનાવવા માટે ઘણું ઉપયોગી નિવડયું છે. એ રીતે અત્તરના વેપારીને બીજાને સુગંધ આપવાના સમયનના ફલરૂપે પિતાને તે તે સુગધ મળી જ આવે છે, તેમ મારા જીવનને સંયમાનુરૂપ બનાવનાર આ સંપાદનનું કાર્ય વ્યક્તિગત રીતે કલ્યાણકાર નિવડયું છે એ મારે નિર્વ્યાજ પણે કબૂલ કરવું હિતાવહ છે. આમ થવામાં પ્રસ્તુત પુસ્તકમાંના વિશિષ્ટ પદાર્થોમોવાત્તર-મહિમા કારણભૂત જણાય છે. .. આ રીતે સઘળા આરાધક ભવ્યાત્માએ પ્રસ્તુત પુસ્તકના પદાર્થોને યથાયોગ્ય રીતે ગુરૂગમથી સમજે-વિચારે. જેથી કે સંયમી-જીવન શાસ્ત્રીય આશા અને વ્યવસ્થિત મળ્યા મુજબ સુખ્યાયિત બની રહે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy