SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણકર સૂચના ૪ ૭૯ ! –દેહાધ્યાસ મટે છે, -વિકારે ઘટે છે, –વાસનાઓ નાશ પામે છે, –સંજ્ઞાઓ પર કાબુ મેળવાય છે, –કષાયે કૃશ થાય છે. –ભાવનાઓ નિમલ થાય છે, –પરિણતિ શુદ્ધ થાય છે. –વિચારે ઉપર કાબૂ આવે છે. – અનાદિકાલના સંસ્કારોથી સુદઢમૂળ બનેલી વાસનાઓના પણ પાયા હચમચી ઉઠે છે. પરિણામે કર્મ-નિરાના ઉત્તમ ફલ મેળવી પરમ નિધાન મક્ષ હથેલીમાં આવી રહે છે. @@@@@@@ ) છ છછૂ@@@@@@@@@@ સેનેરી શિખામણ છે . આવી પડતા દુઃખ પરિષહ કે પ્રતિકૂલ સગાને છે હસતે મુખે સ્વેચ્છાથી સહન કરવાની તત્પરતામાં જ સંયમનું સાચું રહસ્ય છે. ૦ જે સાધુને અનુકૂલતા ગમી તે સાધુતાને પાયે હચમચવા લાગ્યા છે, એમ જાણવું. આપત્તિ અને અગવડને સહવાની ભાવના ન હોય છે. તેનું સંયમ ટકે નહિં, ટકે તે દીપે નહિ.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy