SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ખરે. એક્તિને પર જ ક૯યાણકર સૂચના મુકિતના ખાતર તે ઉપભોગની પ્રવૃત્તિ ન જ કરવી. આનો દઢ નિશ્ચય જરૂર રાખો. ઉપર મુજબની હિતશિક્ષા ધ્યાનમાં રાખી પ્રત્યેક મુમુક્ષુપ્રાણીઓ બનતા પ્રયત્ન ઈદ્રિયોની દઢમૂળ બનેલી વાસનાને જડમૂળથી ઉખેડી નાંખનારા તપના આસેવનમાં વધુ પ્રયન કરવાની જરૂર છે. તપનું આસેવન ન થવામાં શરીર-મૂચ્છ, સુખ શીલતા, આળસ, પ્રમાદ અને વીર્યની ફેરવીને અભાવ મુખ્યત કારણરૂપ હોય છે, પણ વિવેકી આત્માએ નીચે સુવર્ણ વાક્ય હૃદયપટમાં કોતરી રાખવું ઘટે, જેથી શક્ય પ્રયને મળી શકતા તપના અપૂર્વ લાભે મેળવવામાં આપણે કમનસીબ ન નિવડીએ. તપમાં વીયર છુપાવવાથી વીર્યતરાય– સુખશીલતાથી અસાતવેદનીય આલસ-પ્રમાદથી ચારિત્રમેહનીય દેહમૂચ્છથી પરિગ્રહનું પાપ અને શક્તિ-સામગ્રી છતાં તપ ન કરવાથી માયા-પ્રયોગાદિ– --અનેક દેશે અને કર્મોનું બંધન થાય છે. તપધર્મના યથાશક્ય આદરપૂર્વક આસેવનથી પૂર્વોક્ત સવ અનર્થો દૂર થઈ ઉત્તમોત્તમ કમનિર્જરાદિ લાભ થાય છે. આવા વિવેકપૂર્વક આસેવેલા તધિર્મની આરાધનાથી –ચિંતાઓ ઘટે છે. : -વિહ શમે છે,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy