SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ–અગિયારમું. શ્રી જિનેશ્વરદેવના આત્માઓની અનાદિ ઉત્તમતા. શ્રી જિનેશ્વરદેવના આત્માએની પુરૂષાત્તમતા જણાવતાં શાસ્ત્રકાર મહર્ષિએ ફરમાવે છે કે SAND “ आकालमेते परार्थव्यसनिनः, उपसर्ज्जनीकृतस्वार्थाः, उचितक्रियावन्तः, अदीनभावाः, सफलारम्भिणः, अदृढानुशयाः, कृतज्ञतापतयः, अनुपहतचित्ताः देवगुरुबहुमानिनः तथा गम्भीराशया इति । " શ્રી જિનેશ્વરદેવના આત્માઓ અનાદિકાળથી આ સંસારમાં—— પાર્થવ્યનિઃ—પરા વ્યસની–પાપકાર કરવાના વ્યસનવાળા હાય છે. ૩૫લાંનીતસ્વાર્થીઃ -સ્વાર્યને ગૌણુ કરવાવાળા હોય છે. નિતયિાવન્તા—સત્ર ઉચિત ક્રિયાને આચરનારા હાય છે. અદ્દીનમાવાઃ—દીનતા વિનાના હાય છે. સુહાસ્મિનઃ-—સલ કાના જ આરંભ કરનારા હોય છે. અદઢાનુરાયાઃ—-અપકારજન ઉપર પણ અત્યંત ક્રોધને ધારણ કરનારા હાતા નથી. તાતાપતયઃ—કૃતજ્ઞતા ગુણના સ્વામી હાય છે.
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy