SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ છે છે. પ્રકરણ–પાંચમું. દેવાધિદેવનું વર્ણન. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા દેવનું સ્વરૂપ વર્ણવતાં શ્રી મહાદેવ તેત્રમાં ફરમાવે છે કે– “રાન્તિ ને ચા, સર્વભૂતામય માં माङ्गल्यं च प्रशस्तं च, शिवस्तेन विभाव्यते ॥१॥" જેમનું દર્શન પ્રશાન છે, સર્વ પ્રાણીઓને અભય આપવાવાળું છે, માંગલિક તથા પ્રશસ્ત છે, તેથી તે “શિવ” કહેવાય છે. (૧) “માલીશ્યાત્વીચ, યો મશ્કરતાં જતા રાવ-વિનિકુંવત્ત, વડદું તેં મથ્યા . ૨. ” મહત્તા અને એશ્વર્યથી જેઓ મહેશ્વરપણાને પામેલા છે તેવા તથા રાગ અને દ્વેષ રહિત એવા તે મહેશ્વરને હું વન્દન કરું છું. (૨) “ महाशानं भवेद् यस्य, लोकालोकप्रकाशकम् । महादया दमो ध्यानं, महादेवः स उच्यते ॥३॥" કાલકને પ્રકાશ કરનારૂં મહાજ્ઞાન, મોટી દયા, દમ અને ધ્યાન જેમને છે, તે મહાદેવ કહેવાય છે. (૩) " महान्तस्तस्करा ये तु, तिष्ठन्तः स्वशरीरके। નિSિતા એન ઘેન, મહાદેવ સ કરે છે . ”
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy