SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ છે “દેવ” શબ્દની વ્યુત્પત્તિ. gિ' શા-વિકલા-તિ-વરિ-સ્તુતિ--- कान्ति-स्वप्न-गतिषु' इति क्चनाद् दीव्यते-स्तूयते इति देवः। રિા ધાતુ સંસ્કૃત ભાષામાં કીડા, વિજિગીષા, વૃતિ, દીપ્તિ, મેદ, મદ, કાન્તિ, ગતિ આદિ અનેક અર્થોમાં વપરાય છે. અહીં મુખ્યપણે દેવ શબ્દથી વ્યસ્તૃ તિ જેવા બીજાઓ વડે સ્તવાય-સ્તુતિ કરાય તે દેવ, એ અર્થ લેવાનો છે અને બીજા પણ ક્રીડાદિ અર્થો શૈણપણે સમજવાના છે. દેવમાં એ બધા અર્થો અને બીજા પણ ઘણું અર્થો ઘટે છે. દેવ એટલે સ્તવનીય, કીડનશીલ, વિજિગીષાવાન, ઇતિમાન, દીપ્તિમાન, સ્તુતિમાન, મેદરવાન, મદવાન, કાન્તિમાન અને ગતિમાન ઈત્યાદિ. કિન્તુ અહીં એ બધા અને વિચાર નહિ કરતાં કેવળ સ્તુતિ અર્થને જ વિચાર મુખ્ય છે. વી , માિમનિર્મામતિव्यैरनवरतमिति देवः। स च क्लेशकर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः।" ભક્તિના સમૂહથી ભરપૂર બનેલા દેવેન્દ્ર આદિભવ્ય જી વડે જેઓ નિરન્તર સ્તવાય છે– સ્તુતિ કરાય છે, તે દેવ છે અને તે લેશ-કર્મનાં કારણે, કર્મ-કૃતિના પરિણામે, વિપાકકર્મનાં ફળો અને આશય-કર્મપરિણામજનિત સંસ્કાર વિશે
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy