SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ બેધ સુધા. : ૩૮૯ : ૧૩. ધન અને જીવનમાં જીવન કિમતી વસ્તુ છે. તે ધન શા કામનું કે જે જીવનની કિંમત સમજવા દેતું નથી? ૧૯૪. મહત્વાકાંક્ષી જ મહાપુરુષ બની શકે છે પણ મિથ્યાભિમાની બની શકતો નથી, કારણ કે મહત્વાકાંક્ષી ગુણવાનની ગુણસ્તુતિ સાંભળીને ખુશી થાય છે અને ગુણવાન બનવા પ્રયત્ન કરે છે, ત્યારે મિથ્યાભિમાની અદેખાઈ તથા અસહિષ્ણુતાથી ગુણવાનના અછતા દેશે બતાવી હલકે પાંડવા પ્રયત્ન કરે છે. ૧૫. દાંભિકતાથી જનતામાં મેટાઈમેળવનારાઓનાં જીવન અસહિષ્ણુતાને લઈને પરમ દુઃખી હોવાથી અત્યંત દયાજનક હોય છે. ૧૯. જેમના જીવનમાં જીવીને અનેક આત્માઓ પરમ સુખી થયા છે તેમનાં જીવન ધન્ય છે, પૂજ્ય છે, કેટિશ વંદનીય છે. . ૧૯૭. અધમમાં અધમ પણ જેમનાં દર્શન માત્રથી ઉત્તમતા મેળવે છે, સંતાપના તાપથી આકુળવ્યાકુલ થયેલા જેમની વાણી સાંભળવા માત્રથી શાન્તિ પામે છે, જેમની દૃષ્ટિમાં પાપીઅપરાધી નું પરમહિત સમાયેલું છે એવા દુનિયાના દેવમહાપુરુષો પ્રાણી માત્રને પૂજ્ય છે, ઉપાસના કરવા લાયક છે, વંઘ છે. ૧૯૮. પિતે વિષયાભિનંદી હોવા છતાં ભેળ, અણસમજુ, અજ્ઞાન માણસોને ભરમાવીને મોટા અને નિર્દોષ ભલે બને, તેથી કાંઈ તેઓ કોઈને પણ સદેષ કે નિર્દોષ બનાવી શકતા નથી, કારણ કે બુદ્ધિશાળી સમજુ માણસે આવા હલકા માણસના કહેવા ઉપર ધ્યાન આપતા નથી. ૧૯. જેને જે અનુકૂળ હોય તે ખરાબ પણ સારું અને પ્રતિકૂળ હોય તે સારું પણ ખરાબ લાગવું તે તેની ક્ષુદ્રતાને જણાવે છે. - ૨૦૦. પિતાના વિચારો અને સિદ્ધાંત ખાટા હોવા છતાં બીજાને મનાવવા પ્રયત્ન કરવાથી પણ તે જે ન માને અને
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy