SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ ૩. જ્ઞાન પ્રદીપ. વ્યવહાર કેટલે ઉપયોગી છે તે વિચાર કરવાથી જણાઈ આવે છે. ઉપર લખેલ સ્વાધીનતા અને પરાધીનતા તથા નિશ્ચયવ્યવહારનું સ્વરૂપ જણાવવાનું પ્રયોજન એટલું જ છે કે અત્યાર ના સમયમાં વ્યવહાર પ્રમાણે વર્તવાથી સાચા ત્યાગીને આત્મશ્રેય-આત્મવિકાસમાં અંતરાયરૂપ અને ભેગીને માનસિક શાંતિ તથા નિશ્ચિતતામાં અંતરાયરૂપ પરાધીનતા જોગવવી પડે છે. - આત્મવિકાસ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ તથા નિશ્ચિતતા અને શાંતિ માટે કરવામાં આવતી પ્રવૃત્તિમાં અત્યારના અલ્પરોને વ્યવહાર બાધર્તા થઈ પડ્યો છે.
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy