SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ प्रस्तावना | “નવતત્ત્વના પ્રણેતાની ગવેષણા કરતાં હજુ સુધી કોઈ નિર્ણય લઈ શક્યો નથી. નવતત્ત્વ ટબાવાળી એકજ પ્રાચીન $ પ્રતિમાં સાઠમી એક ગાથા इय नवतत्तविचारो अप्पमहनाणजाणणा जा हेडं । संखितो उद्धरिओ लिहिओ सिरिधम्मसूरीहि ॥ દેખવામાં આવવાથી શ્રી ધર્મસૂરિ મહારાજ આ પ્રકરણના કર્તા હોય તેમ જણાય છે, ધર્મસૂરિજી મહારાજનો સમય નિર્ણય કરવો અશક્ય છે. વૃત્તિ-અવચૂર્ણિ-બાલાવબોધકરો આ ગાથા જણાવતા નથી. જેથી જણાય છે જે મૂળ સત્તાવીશ Aી ગાથાઓ અન્યકર્તક હોવી જોઈએ અને તેના પ્રણેતા તેરમા સૈકાની પૂર્વે થયેલા હોવા જોઈએ તેમ તેની વૃત્તિઓ ઉપરથી जीवविचारादि જ અનુમાન થાય છે, વળી બીજા એક પ્રાચીન પુસ્તકમાં “તિ શ્રી વહિવેવસિરિવિરવિત નવતત્ત્વપ્રકરણ” એ પ્રમાણે વાક્ય જ चतुष्टयम् શી જોવામાં આવ્યું હતું જે ઉપરથી સ્યાદ્વાદરત્નાકરગ્રન્થ નિર્માતા જે અપૂર્વગ્રન્થમાં સ્ત્રીનિર્વાણસિદ્ધિ માટે લગભગ ૪૨ હજાર $ 8) શ્લોક પ્રમાણનો ભાગ હતો, મહારાજા સિદ્ધરાજની સભામાં કુમુદચન્દ્ર જેવા દિગંબરવાદીઓને જીતનાર અઢારદેશમાં ఆగసాంగసాగసాంగసాగసాంగతాగసాగర પ્રશUT
SR No.023508
Book TitleJivvicharadi Prakaran Chatushtyam
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages184
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy