SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ प्रस्तावना ક્ષમાકલ્યાણગણિઃ પ્રસ્તુત વૃત્તિના કર્તા ખરતરગચ્છીય અમૃતધર્મ વાચકના શિષ્ય ક્ષમાકલ્યાણ ગણિ છે. તેઓશ્રીએ $ બીકાનેર મુકામે સં. ૧૮૫૦ માં આ વૃત્તિની રચના કરી છે. આ સિવાય ગૌતમીયકાવ્યની ટીકા/પ્રશ્નોત્તર સાર્ધ શતક છે. ચૈત્યવંદન ચતુર્વિશતિકા આદિ ગ્રંથોની રચના કરી છે. નવતત્ત્વ સટીક: જૈન મહારાષ્ટ્રીમાં-આર્યા છંદમાં રચાયેલ, જીવ/અજીવાદિ નવતત્ત્વના ભેદને વિસ્તારથી સમજાવતી આ કૃતિ અજ્ઞાતકર્તૃક છે. વર્તમાનમાં ૬૦ ગાથામાં બંધાયેલ આ પ્રકરણની ભિન્ન ભિન્ન કર્તક વૃત્તિઓને જોતાં મૂળ કે ગાથાઓનો કુલ સંખ્યાંક પણ ભિન્ન ભિન્ન જોવા મળે છે. ઉપાધ્યાય શ્રી સમયસુંદર મહારાજે પ્રસ્તુત વૃત્તિમાં ૪૯ ગાથા BI $ ઉપર વિવરણ કર્યું છે. આ પ્રકરણના કદમાં આવો ફેરફાર થવાનું કારણ એ સંભવી શકે કે જેમ જેમ આ પ્રકરણનો ફ્રી जीवविचारादि શિશુ સ્વાધ્યાય વધતો ગયો તેમ તેમ આ પ્રકરણમાં નવતત્ત્વને લગતી અન્ય ઉપયુક્ત ગાથાઓને પણ સમાવી લેવામાં આવી. प्रकरण નવતત્ત્વ પ્રકરણના મૂળકર્તા અંગે શ્રી જૈન ગ્રન્થ પ્રકાશક સભા તરફથી પ્રકાશિત થયેલ નવતત્ત્વવિસ્તરાર્થ નામના શી चतुष्टयम् BJપુસ્તકમાં બે બોલમાં જે વિચાર કર્યો છે તે અક્ષરશઃ અત્રે આપીએ છીએ.
SR No.023508
Book TitleJivvicharadi Prakaran Chatushtyam
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages184
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy