SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ re ફૂલ અક્ષત વરધૂપ પદ્મા, ગંધ નવૈદ્ય ફલ જલ ભરી રે; 'ગ અગ્ર પૂજા મિલી અડવિધ, ભાવે ભવિક શુભગતિ વરી રે, સુવિવિધ ૫ સત્તર ભેદ એકવીશ પ્રકારે, અત્તર શત ભેદ્દે રે; ભાવપૂજા મહુવિધ નિરધારી, દાહગ દુર્ગતિ છેદે તુરિયભેદ પવૃિત્તિ પૂજા, ઉપશમ ખીણ સચેાગી રે; ચહા પૂજા ઇમ ઉત્તરજ્કયણે, ભાખી કેવલભાગી રે. સુવિધિ છેદે રે. સુવિધિ ૬ એમ પૂજા અહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભવિક જીવ કરશે તે લેશે, આનધન પદ ધરણી રે. સુવિવિધ ૮
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy