________________
શ્રી સમુદ્રપાલીયાધ્યયન–૨૧
चंपाए पालिए नाम, सावए आसि वाणिए । महावीरस्स भगवओ, सीसे सो उ महप्पणो ॥ १ ॥ चम्पायां पालितो नाम, श्रावक आसीद्वणिग् । महावीरस्य भगवतः शिष्यः स तु महात्मनः ॥ १ ॥
અ -ચપા નગરીમાં પાલત નામન વણિક જાતિના શ્રાવક હતા, કે જે ભગવાન શ્રી મહાવીરદેવથી પ્રતિબેાધ પામેલ હાવાથી તેઓશ્રીના શિષ્ય તરીકે પ્રસદ્ધ હતા. (१-७५२)
निग्गंथे पावयणे, सावए से पोएण ववहरते, पिहुंडे
वि कोविए । नगरमागर ॥२॥
नैर्ग्रन्थे प्रवचने, श्रावकः सोऽपि कोविदः । पोतेन व्यवहरन् पिहुण्डं नगरमागतः ॥ २ ॥
"
અથ-તે શ્રાવક, નિગ્રંથપ્રવચન જૈનશાસનમાં મહાન્ પંડિત બનેલા અને એક સમયે 'વહાણા દ્વારા વ્યાપાર કરતે હુંડ નામના નગરમાં આવ્યા. (૨૧૯૫૩)
पिहुडे चवहर तस्स, वाणिओ देव धूअर । तं ससतं पइगिज्श, सदेसमह पत्थिओ ॥३॥