SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ, અર્થ-ગુણની સમૃદ્ધિવાળા, ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, મન-વચન-કાયાના અશુભ વ્યાપાર રૂપ ત્રણ દંડથી રહિત, તેમજ પક્ષીની માફક પ્રતિબંધ વગરના અને મેહ વગરના બની, ક્રમથી ઉત્પન્ન કેવલજ્ઞાનસંપન્ન અનાથી મુનિરાજ વસુધાતલ ઉપર વિચરે છે. આ પ્રમાણે તે જંબૂ ! તને કહું છું. (૬૦-૭૫૧) • વીસમું શ્રી મહાનિર્ગથીયાધ્યયન સંપૂર્ણ
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy