________________
૩૪૫
શ્રી કર્મપ્રકૃતિ-અધ્યયન-૩૩
હતા મૂઢ @dય, ઉત્તરાવ્યાતા: प्रदेशान क्षेत्रकालौ च, भावं चातः उत्तरं शृणु ॥१६॥
અર્થ–આ મૂલ પ્રકૃતિ અને ઉત્તર પ્રવૃતિઓ કહેલ છે. હવે મારા વડે કહેવાતા કર્મના પરમાણુ-પરિમાણને, ક્ષેત્રકાલને અને ચતુ સ્થાનિકાદિ રસ રૂપ અનુભાગ રૂપે ભાવને સાંભળો ! (૧૬–૧૩૪૭)
सम्वेसिं चेव कम्माणं, पणसग्गमणेतगं । गंठिअसत्ताईअं, अंतो सिद्धाण आहि ॥१७॥ सर्वेषां चैव कर्मणां, प्रदेशाप्रमनन्तकम् प्रन्थिकसत्त्वातीतमन्तसिद्धानामाख्यातम् Iળી
અર્થ–સર્વ કર્મોના પરમાણુઓનું પરિમાણ પણ અનંત જ છે. તે અનંત પરમાણુઓ, ગ્રંથિક સવ એટલે અભથી અનંતગુણા અને સિદ્ધોની સંખ્યાના અનંતમા ભાગના કર્મના પરમાણુઓ સમજવા. અર્થાત્ અભવ્યેથી અનંતગુણ, પરંતુ સિદ્ધોની સંખ્યાના અનંતમા ભાગના કર્મવર્ગણના કંધે પ્રતિ સમય જીવ ગ્રહણ કરે છે. અહીં એક જીવની એક સમયગ્રાહ્યકર્મ પરમાણુઓની અપેક્ષાએ સમજવું. નહિતર સર્વ છ કરતાં પણ સર્વ કર્મ પરમાણુઓની અનંતાનંત ગુણતા છે, તે આ કેવી રીતે ઘટે? (૧૭–૧૩૪૮).
सबजीवाण कम्मं तु, संगहे छदिसागयं । सव्वेमुवि पएसेसु, सव्वं सन्वेण बद्धगं ॥१८॥ सर्वजीवानां कर्म तु, संग्रहे षड्दिशागतम् सर्वैरपि प्रदेशैः, सर्व सर्वेण बद्धकम्
૨૮