SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ, तयोः पुत्रो बलश्रीमंगापुत्र इति विश्रुतः । अम्बापित्रोदयितो, युवराजो दमीश्वरः ॥ २॥ અથ–બબલશ્રી” એવું મા-બાપે પાડેલ નામવાળે, લેકમાં “મૃગાપુત્ર” તરીકે પ્રસિદ્ધ, મા-બાપને ઘણે વહાલે અને યુવરાજ, ભવિષ્યમાં મુનીશ્વર થનાર તે બંનેને પુત્ર છે. (૨-૫લ્પ) नन्दणे सोउ पासाए, कीलए सह इत्थीहिं । . देवो दोगुंदगो चेव, निच्चं मुदितमाणसो ॥ ३॥ नन्दने स तु प्रासादे, क्रीडति सह स्त्रीभिः । देवो दोगुन्दगश्चैव, नित्यम्मुदितमानसः ॥ ३ ॥ અર્થ-તે મૃગાપુત્ર લક્ષણવતે હે સમૃદ્ધિજનક રાજમહાલયમાં સ્ત્રીવર્ગની સાથે દેગુંદક દેવની જેમ (નિત્ય ભેગપરાયણ વ્યાયસૂત્રિશ જાતિના દેવ ગંદક” કહેવાય છે.) નિરંતર પ્રસન્ન મનવાળે બની હંમેશાં આનંદ-કડા કરે છે. (૩–૫૯૬) मणिरयणकुट्टिमतले, पासायालोयणे ठिओ। आलोएइ नगरस्स. चउक्कतियचच्चरे ॥४॥ मणिरत्नकुट्टिमतले, प्रासादालोकने स्थितः । आलोकते नगरस्य, चतुष्कत्रिकचत्वराणि ॥ ४ ॥ અથ–ચંદ્રકાન્ત વગેરે મણિઓથી અને કર્મોતન વગેરે રત્નથી મડિત કુઢિમ (ઘરની પત્થર વગેરેથી બાંધેલી ભૂમિ-ફરસબંધ જમીન) તલવાળા પ્રાસાદના ગવાક્ષમાં (ગોખ-ઝરૂખામાં) ઉભા રહેલા તે મૃગાપુત્ર, નગરાન
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy