SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાપશ્રમણીયાયન--૧૭ ૨૫૫ અર્થ-જ્યારે ગુરુ આગમના અભ્યાસ માટે પ્રેરણા કરે છે, ત્યારે પાપશ્રમણુ છું અથવા કેવુ ખેલે છે! સૂત્રકાર તે કહે છે કે-હે આયુષ્મન્ ગુરુમહારાજ ! મારી પાસે વસતિ વિ. દૃઢ છે, કામળી વિ. ઉપકરણા દૃઢ છે અને ખાવા-પીવાનું પર્યાપ્ત માત્રામાં મળી જાય છે, જે જીવ વિ. તત્ત્વા છે તે હું જાણુ' છું; તે હે ભગવાન્ ! હવે આગમશાસ્ર ભણીને મારે ખીજું શું કામ છે ? (૨–૫૨૦) जे केt पञ्चइए, निद्दासीले पगामसो । भोच्चा पेच्चा सुहं सुअर, पावसमणेति वच्चइ ||३|| यः कश्चित् प्रव्रजितः, निद्राशीलः प्रकामशः | મુત્તવા પીવા, સુત્ત સ્થપિતિ, પાપશ્રમળઃ ફ્યુચ્યતે રૂ। અથ-જે કાઈ દીક્ષિત સાધુ, અત્યંત અશન વિ. અને દૂધ વિ. મનમાની રીતિએ વાપરીને, નિદ્રા નામના પ્રમાદમાં પડી સુખપૂવ ક સુઇ રહે છે, તે પાપશ્રમણ કહેવાય છે. (૩-૫૨૧) आयरियउवज्झाएहि, सुयं विषयं च गाहिए । ते चैव खिसई बाले, पावसमणेति बुच्चइ ॥४॥ आचार्योपाध्यायः श्रुतं विनयं च प्राहितः । तानेव खिसति बाल:, પાપશ્રમના સ્ટુઅંતે કા અ-જયારે આચાય અને ઉપાધ્યાય, શાસ્ત્ર ભણુવાની અને વિનય–સેવા બાબતનું શિક્ષણ આપેલ હોય,
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy