SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ श्री चित्रस भूताध्ययन-१३ १.४३ ભેગાસત મેં પાપાનુબંધી પાપરૂપ નિયાણું બાંધ્યું, તે સમયે તમે મને વાર્યો પણ હું સમજીને પાછે હક્યો નહીં. જેમ કે-હું ધર્મના જ્ઞાનવાળો હોવા છતાં કામભેગની આસક્તિ-મસ્તીમાં મસ્તાન બન્યું હતું, તેનું આ परिणाम छ. (२८+२८, ४१२+४१3) नागो जहा पंकजलावसण्णो, दटुं थलं नाभिसमेइ तीरं । एवं वयं कामगुणेसु गिद्धा, न भिक्खुणो मग्गमणुव्वयामो॥३०॥ नागो यथा पङ्कजलावसन्नो, दृष्ट्वा स्थलं नाभिसमेति तीरम् । एवं वयं कामगुणेषु गृद्धा, न भिक्षोर्मार्गमनुव्रजामः ॥३०॥ અર્થ–જેમ જલથી ભરેલા કિચડમાં ડૂબેલે હાથી સ્થળ જેવા છતાં કિનારે આવવામાં અસમર્થ હોય છે, તેમ કામગના રંગરાગમાં મસ્ત બનેલા અમે સાધુ માર્ગનું अनुस२९ न ४री शहीये. (3०-४१४) अच्चेइ कालो तरंति राईजो, नयावि भोगा पुरिसाण निच्चा । उविच्च भोगा पुरिसं चयंति, दुमं जहा खीणफलं व पक्खी ॥३१॥ अत्येति कालस्त्वरन्ते रात्रयो, न चापि भोगा पुरुषाणां नित्याः । १3
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy