SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ - 5 , ૧૬ તારી મૂર્તિ નવીન મેઘમલતી, કાલી કસોટી ખરી, જાણે શાનરસે. સદેવ ઝુલતી, સાક્ષાત સુવાની ભારી; ભવ્યોના શિવશર્મને વિતરતી કર્મો જુના કાતરી, રૈલોક્ય જય પામતી વિચરતી, કારુણ્ય ભાવો ધરી. ૪ શું કર્તવ્ય ? જિનાદિ પૂજન સદા, સંસારી પૂજા નહીં. શું ધ્યાતવ્ય? જિનાદિનાથ ચરણે, સ્ત્રીના વિલાસો નહીં; શું માત્ર ? જિનાદિનાથ વચનો, દુર્ભાષિવાણી નહીં શું શ્રોતવ્ય ? જિનાદિનાથ મહિમા, સ્ત્રીની કથામો નહીં. ૫ જે કેવલ્ય સુખોપભોગ યુતિ છે, જેને બધો પૂજતાં, ચાલ્યું શાસન જે વડે જગતમાં જિન તણું જેથી સુખો સાંપડે; જે માટે વિબુધો સદેવ તલસે, જેનું મહત્વનું નામ છે; જેમાં શક્તિ અનન્ત છે ચમકતી, તે કેસરીયાની જય . ૬ F
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy