SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત વંદના : - R રચિયતા - પૂજ્ય આચાર્ય ભદ્રકરસૂરીશ્વરજી મ.સા. (સં. ૧૯૯૫). પૂજે છે સુરનાથ રાજવિજનો, જેને વળી શ્રીધણી, જેની દિવ્ય ચમત્કૃતિ પ્રસરતી, રૈલોક્યમાં નામની; જે છે ભક્ત મનોભિલાષ વિષયે પ્રત્યક્ષ ચિત્તામણી, એવા કેશરિયા જિનેશ ચરણે, હો વન્દનાઓ ઘણી. ૧ સ્વામીજી સુણજો સખા મમ બની, મારી વિનંતિ તમે, મારું તો મનડું રસાદિ વિષયે લોભી બની ત્યાં ભમે; હંમેશાં વનિતા વિલાસ વિકથા, રંગો મને તો ગમે, દેખાડો પથને પ્રભો...! ભટકવું, જેથી હવેથી શમે. ૨ ક્રોધી છું મદમસ્ત લોભવશ છું, કામાન્ય પૂરો ખરો, અન્યાયી કપટી કલયુક્ત છું, માયી ઘણો આકરો; દાની છું ન સુશીલતા તપ ધરો, જ્ઞાનીક્રિયાવાનું નહીં, કેવી રીતે વડે તરીશ જિનજી!, સંસારને હું અહીં. ૩
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy