SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કાપિલીયા ધ્યેયન−૮ नो राक्षसीषु गृध्येत, गण्डवक्षःसु अनेकचित्तासु । ચાઃ પુરુષં હોમ્ય, શ્રીન્તિ ચયા વા ટ્રાસઃ ॥૮॥ અથ-પીનસ્તન–વક્ષસ્થલવાળી, ચંચલપણાએ અનેક ચિત્તવાળી અને જ્ઞાન વિ. ભાવજીવનના વિનાશ કરનારી રાક્ષસી જેવી એની અભિલાષા ન કરવી, કારણ કે–તે સ્ત્રીએ આકષક, વિશ્વાસજનક, મધુર-પ્રિય વચનાથી કુલીન પુરુષને લેાભાવી અનેક ક્રીડાએથી દાસની માફક બનાવી વિલાસ કરે છે. (૧૮–૨૨૪) नारीसु नो पगिज्झिज्जा, इत्थी विप्पजहे अणगारे | धम्मं च पेसलं नच्चा, तत्थ ठविज्ज भिक्खू अप्पाणं ॥ १९ ॥ नारीषु नो प्रगृध्येत स्त्रियः विप्रजह्यात् अनगारः । " धर्मं च पेशलं ज्ञात्वा तत्र स्थापयेद् भिक्षुरात्मानम् ॥ १९ ॥ અર્થ-સાધુ, સ્ત્રીઓની તરફ અનુરાગના પ્રારંભ પણ ન કરે ! એથી સર્વથા દૂર રહે ! તેમજ એકાન્ત હિતકારી બ્રહ્મચર્ય વિ. રૂપ ધર્મને જ અહીં અને પરલેાકમાં અત્યંત સુંદર જાણી તેમાં જ પેાતાના જીવને રાખે ! (૧૯-૨૨૫) ૯૭ इति एस धम्मे अक्खाए, कविलेणं च विसुद्ध पन्नेणं । तरिर्हिति जे काहिति तेहिं आराहिअ दुवे लोग चित्रेमि ||२०| ? इति एष धर्म आख्यातः कपिलेन च विशुद्ध प्रज्ञेन । तरिष्यन्ति ये करिष्यन्ति, ७ तैराराधितौ द्वौ लोकौ इति ब्रवीमि ॥२०॥
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy