________________
ઉત્તરાધ્યયનસત્ર સાથS
જાય છે, માટે સાધુઓએ ઉત્તરગુણની વિરાધનાથી બચવું જોઈએ. (૧૫-૨૨૧) कसिणंपि जो इमं लोग, पडिपुण्णं दलेज्ज इक्कस्स । तेणावि से न संतुस्से, इह दुप्पूरए इमे आया ॥१६॥ कृत्स्नमपि य इमं लोकं, परिपूर्ण दद्यात् एकस्मै । तेनापि स न संतुष्येत् , इति दुष्पूरकोऽयमात्मा ॥१६॥
અથ–જે સુરેન્દ્ર વિ. ધન-ધાન્યથી ભરેલ સકલ લેકને પિતાના ભક્તને આપે, તે પણ લેભી ભક્તા સંતુષ્ટ ન થાય ! આ આત્માની અનંત આશાઓ પૂરી શકાય એમ નહિ હેવાથી આ જીવ દુપૂરક છે. (૧૬-૨૨૨) जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्ढइ । दो मासकयं कज्ज, कोडीए वि न निट्टिकं ॥१७॥ यथा लाभो तथा लोभो, लाभाल्लोभः प्रवधते । द्विमाषकृतं कार्य, कोटयापि न निष्ठितम् ॥१७॥
અર્થ–જેમ જેમ દ્રવ્યલાભ થાય તેમ તેમ દ્રવ્યમૂરછ થાય છે, કારણ કે-લાભ લેભવૃદ્ધિનું કારણ છે. આ વિષયમાં કપિલ કેવલી પોતે પિતાનું દષ્ટાન્ત આપે છે કે-દાસીને સંતોષવા માટે બે માસા સેનાથી જે કામ પતવાનું હતું, તે કામ એક કરેડ સેનામહોરથી પણ પૂરું ન થઈ શક્યું. કેમ કે–અભિલાષાઓ વધતી જ ગઈ (૧૭-૨૨૩) णो रक्खसीसु गिज्झिज्जा, गंडवच्छासुऽणेगचित्तासु । जाओ पुरिसं पलोभित्ता, खेल्लंति जहा वा दासेहिं ॥१८॥