SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપેા ાત એમ પૃ. ૧૮૯માં ઉલ્લેખાયુ છે. પૃ. ૧૯૧માં ઔષધિના પ્રભાવે તળાવનું કાચુ' સચિત્ત જળ અર્ચિત્ત અન્યાની અને તૃષાતુર પાંચસે સાધુઓને મહાવીરે પ્રત્યાખ્યાન કરાવાની જે હકીકત અપાઈ છે તે વાત આયાર (૧, ૧, ૩; સુત્ત ૨૪) ની શીલાંકસૂરિષ્કૃત ટીકાના આધાર છે. ઉદાહરણાવ્યાખ્યાનકારને કેવળ શાસ્ત્રીય એપ જ ઉચ્ચ કેટિના છે. એમ નથી; લૌકિક બાબતેનુ પણ એમણે બહેળુ જ્ઞાન છે અને એ સ્વાભાવિક છે. આનુ કારણ એ છે કે જૈનેાનુ પ્રૌઢ અને પ્રાચીન સાહિત્ય જે એકલી ધાર્મિક હકીકતે જ ન રજૂ કરતાં એના સ્પષ્ટીકરણાદિને માટે લૌકિક કિસ્સાઓ-કહાનીએ-રીતરિવાજોની પશુ પુષ્કળ માહિતી પૂરી પાડે છે તેના એએ અખંડ અને વિશિષ્ટ અભ્યાસી છે. વળી એએ ચાલુ જમાનામાં બનતા બનાવેાથી પણ પરિચિત રહે છે. આથી એમનાં વ્યાખ્યાન સાંભળનારને પુષ્કળ આનદ મળે છે. પ્રસ્તુત પુસ્તકમાં જે ઉદાહરણા-દષ્ટાંતા છે તેમાંનાં કેટલાંક નીચે મુજબ છેઃ ૫ પૃ. ૨૯-૩૦ રેવતીનું દાન, પૃ. ૪૨ લાર્ડ કર્ઝન ને મેગલેની તુલના પૃ. ૫૦-૫૧, ૨૦૮ મરુદેવાની મુક્તિ, પૃ. ૫૭ ઔર ગઝેબને પરાજય, પૃ. ૧૩૬, ૨૯૭ પૃથ્વીચંદનુ કેવળજ્ઞાન, પૃ. ૧૪૧ ગેાશાળાના પલટે, પૃ. ૧૭૨ નાસ્તિકને જાતિસ્મરણુ પૃ. ૧૭૯, ૧૮૮--~ તામલ તાપસ, પૃ. ૧૮૫ નાગિલાથી સન્મા, પૃ. ૨૦૬-૭ કમલપ્રભાચા ની નીડરતા ૫. ૨૪૪ કાલકાચાયના સંદેશા, ૫. ૨૫૫-૮ સુબુદ્ધિ પ્રધાન ને ખાઇનું જળ, પૃ. ૨૮૪-૨૮૫ દસ શેર ઘી પચાવનાર દુલિકાપુષ્પમિત્ર રૃ. ૨૯૧ ચન્દ્રગુપ્તની અચળ
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy