________________
અનંત વિજ્ઞાન, અતીત દેષ, અબાધ્ય સિદ્ધાંત, અમર્યપૂજ્ય
એવા શ્રી
મહાવીર પરમાત્મા
અને
- તેમનાં ઉજજવળ ચરિત્ર તથા ઉપદેશનું અહોનિશ પાન કરી, સંસારસાગર તરવાની તથા તારવાની
પુણ્યાભિલાષાવાળાં કેટ કેટી
બંધુઓ અને ઓંનેની આ સેવામાં સાદર -
- સમર્પિત. . .