SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ર્થાત્ તેના આયુષ્યના ૧૮ મા વર્ષથી થાય છે. આ હિસાબ પ્રમાણે એ ગુર્વાવલીમાં, વીર નિર્વાણુનુ ૪૯૨ મું વર્ષ કે જેમાં ભદ્રબાહુની કારકીર્દીની શરૂઆત થાય છે, તેને વિક્રમ સંવત્ ૪ ની સાથે સરખાવવામાં આવેલુ છે. વળી તેની અંદર બીજા ખદ્રબાહુથી માંડીને સવત્ ૧૮૪૦ સુધીના સ્થવિરાની અનવરત નેાંધ આપવામાં આવી છે. અને તે ખરી પરંપરાના આધારે ગાઠવેલી હેાય તેમ દેખાય છે. આ ગુર્વાવલી અનુસાર પુ-પદંત (સમય-વી. સ. ૬૩૩ થી ૬૮૩) પછી સધળા અંગે નષ્ટ થઇ ગ્યાં હતાં. તેમણે સમગ્ર પવિત્ર પ્રવચન પુસ્તકે માં લખાવ્યું હતું. તેમના અવસાનનું વર્ષ જે વી. સ. ૬૮૩ છે, તેમ પશુ વિક્રમના જન્મ વર્ષ તરીકે બતાવવામાં આવ્યું છે. ભદ્રબાહુના સંબંધમાં દિગંબર પરંપરા માટે જુઓ Lewis Rice. ભદ્રબાહુ અને શ્રવણુ એલ્ગોલ; ઇન્ડિ ઍન્ટિ. ૩, પૃ. ૧૫૩. કર્ણાટકની ફ્રિગમ્બર પરંપરામાં ભદ્રબાહુને ઉત્તર હિંદુસ્થાનમાંથી સ્વદેશ છેાડી પરદેશ જતા સંધના નેતા તરીકે જણાવ્યા છે અને પાટલીપુત્રના રાજા ચન્દ્રગુસને તમના એક દીક્ષત શય તરીકે જણાવેલ છે. ~*~@— ૧ ઉપરોક્ત કથનાનુસાર શ્રી મહાવીર અને વિક્રમના સવત્ની વચ્ચે ૪૮૮ વર્ષોંનુ અંતર પડે છે. અને તેથી મહાવીરનિર્વાણના સમય ઈ. સ. પૂર્વે ૫૪૫ માં આવે છે. આ હિસાબે આ સાલ અને સીલેાનની કાલગણનાનુસાર નિીત કરેલી મુદ્ઘનિર્વાણની સાલની વચ્ચે માત્ર એ જ વ ના ફરક રહે છે.
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy