________________
૪૫ર
શ્રી કલ્પસૂત્ર
વિચારરવાકર નામે પ્રશ્નોત્તર ગ્રંથ આદિ અદ્ભુત શાસ્ત્રોના બનાવનાર હતા, જે અનેક શાસ્રરૂપી સમુદ્રનું શેાધન કરનારા હુતા અને જે હમેશાં અપ્રમત્ત રહેતા હતા તે સ્કુરાયમાન થતી વિશાળ કીર્ત્તિ વાળા પૂજ્ય કીર્ત્તિવિજય વાચકના વિનયવિજય નામના શિષ્યે કલ્પસૂત્રને વિષે સુબેાધિકા ( નામની ટીકા) રચી. ૯–૧૦–૧૧–૧૨. વળી આ સુબેાધિકાને પંડિત, સવિગ્ન તથા સહૃદય મહાત્માઓને વિષે મુકુટ સમાન શ્રીવિમલહુ વાચકના વંશમાં મુક્તામણિ સમાન, જીતેલી છે. બૃહસ્પતિની બુદ્ધિ જેણે એવા, સત્ર જેની કીર્ત્તિરૂપ ક ર પ્રસાર પામેલા છે, એવા તથા શાસ્રરૂપી કંચનની પરીક્ષામાં કસેટી સમાન શ્રી ભાવિજય વાચકે સ શેાધન કરેલી છે. ૧૩–૧૪. સંવત્ ૧૯૯૬ મા વર્ષે, જ્યેષ્ટ માસના શુકલ પક્ષની દ્વિતીયાને દિવસે ગુરૂવારના રાજ પુષ્ય નક્ષત્રમાં આ યજ્ઞ સફલ ( પૂર્ણ ) થયેા છે. ૧૫. આ વિવૃત્તિ ( સુમેાધિકા ) કરવામાં શ્રી રામવિજય પડિતના શિષ્ય શ્રી વિજયવિબુદ્ધ પ્રમુખની અભ્યર્થના પણ હેતુભૂત જાણવી. ૧૬. જ્યાંસુધી પૃથ્વીરૂપ સ્રી પતાના સમૂહરૂપી શ્રીલવડે પૂર્ણ ગર્ભ, ચલાયમાન થતા ઝાડના સમૂહુરૂપી દવાળા, નિષધગિરિરૂપી કુંકુમથી અદ્ભુત તથા હિંગિરિથી શૈાલતા એવા જ બુદ્વીપ નામના મંગલ સ્થાલને ધારણ કરે છે, ત્યાંસુધી પંડિતાને પરિચિત થયેણી કલ્પસૂત્રની સુબેાધા નામે વૃત્તિ વૃદ્ધિ પામેા. ૧૭. જયાંસુધી જળના એકઠા થતા કહ્વોલની શ્રેણીથી આકુલ થયેલી આકાશગંગા અને ટ્વિગ્સસ્તીએ ઉડાડેલ કમલને વિષે રહેલ પાણીના કણીયાથી નાશ પામ્યા છે શ્રમ જેને એવુ ન્યાતિશ્ર્વક અનુક્રમે આકાશ અને પૃથ્વી ઉપર કાયમ ભ્રમણ્ કરે છે, ત્યાંસુધી વજ્રનાએ આશ્રિત કરેલી આ કલ્પસૂત્રની વૃાત્ત વૃદ્ધિ પામી. ૧૮.
સમા સ