________________
નવમ વ્યાખ્યાન.
૪૨પ ઉત્તેદિમ ૧, સંદિમ ૨, કંડલેદક ૩, તુષાદક ૪, તિલક ૫, જદક ૬, આયામ ૭, વીર ૮, શુદ્ધવિકટ ૯, અંબય ૧૦, અંબાડક ૧૧, કવિઠ્ઠ (કપિથ્થ) ૧૨, મઉલિંગ (માતલિંગ) ૧૩, દખ (દ્રાક્ષ) ૧૪, દાડિમ ૧૫, ખરજૂર ૧૬, નાલિકેર ૧૭, કયર ૧૮, બેરલ ૧૯, આમલગ ૨૦ અને ચિંચાનાં પાણી ૨૧. પ્રથમ અંગ (આચારાંગ) ને વિષે કહેલાં છે. તેમાંથી પ્રથમનાં નવ તે અહીં પણ કહેલાં છે. જેમાસુ રહેલા એકાંતરે ઉપવાસ કરનાર સાધુને ત્રણ પ્રકારનાં પાણી લેવાં કપે તે આ પ્રમાણે ઉદિમ એટલે આટા વિગેરેથી ખરડાયેલા હાથ આદિના ધણનું પાણી ૧, સંર્વેદિમ એટલે પાંદડાં આદિ ઉકાળીને ઠંડા પાણી વડે જે પાણી સિંચન કરાય તે ૨, અને ચોખાના ધણનું પાણી ૩. ચોમાસુ રહેલા નિત્ય છઠ્ઠ કરનાર સાધુને ત્રણ પ્રકારનાં પાણી લેવાં કપે તે આ પ્રમાણે–તલના ઘેણુનું પાણી ૧, વીહિ (ડાંગર) આદિ તુષના ધણુનું પાણી ૨, અને જવાના ધણનું પાણ ૩. ચેમાસુ રહેલા નિત્ય અઠ્ઠમ કરનાર સાધુને ત્રણ પ્રકારનાં પાણી લેવાં કપે તે આ પ્રમાણે –આમાયક એટલે એસમાણ ૧, વીર એટલે કાંજીનું પાણી ૨ અને શુદ્ધવિકટ એટલે ઉનું પાણું ૩. ચોમાસું રહેલા અઠ્ઠમ ઉપરાંત તપ કરનાર સાધુએ એક ઉનું પાણી લેવું જ કપે છે. તે પણ સિક્યુ રહિત હોય તે કલ્પ, પણ સિકસ્થ સહિત હોય તે ન કપે. ચોમાસું રહેલા
અનશન કરનાર સાધુને એક ઉનું પાણી લેવું કપે છે, તે પણ સિક્યુ રહિત પણ સિચ્છ સહિત નહીં, તે પણ ગળેલું ક૯પે પણ તૃણ આદિ લાગવાથી અણગલ ન કહપે, તે પણ પરિમિત કલ્પ
( ૧ કઈ પણ પ્રકારનો દાણો.