SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ નવમ વ્યાખ્યાન. ૪૧ ના ગ્રહણ કરવાથી કોઇ દિવસ પક્વાન્ન પણ ગ્રહણ કરાય છે. તેમાં વિકૃતિએ સાંચયિકા અને અસાંચયિકા એ બે પ્રકારની છે. તેમાં દુધ, દહીં, પકવાન્ન એ નામની બહુ કાળ સુધી રાખી શકાય નહીં તે અસાંયિકા જાણવી. રાગના કારણે, ગુરૂ, ખાળ સ્માદિને ઉપગ્રહ કરવાને અર્થે અથવા શ્રાવકના નિમ ંત્રણથી તે લેવી. ઘી, તેલ અને ગાળ એ નામની ત્રણ વિકૃતિ સાંચયિકા જાણવી. તે ત્રણ વિકૃતિ પ્રતિલાલતા ગૃહસ્થીને કહેવું કે ‘ હજી ઘણા વખત રહેવાનુ છે તેથી અમે ગ્લાન આદિને માટે લઇશુ ' ત્યારે તે ગૃહસ્થી કહે કે “ ચામાસા સુધી લેજો, તે ઘણી છે. ’ ત્યારે તે લેવી અને આળ આદિને દેવી, પણ તરૂણુને આપવી નહીં. જો કે મધ, માંસ અને માખણના (મુનિને) જાવજીવ સુધી ત્યાગ હોય છે; તેપણુ અત્યંત અપવાદ દશામાં ખાદ્ય પ્રભાગ વિગેરેને માટે કાઈ દિવસ ગ્રહણ કરવી, પણ ચામાસામાં તે સર્વથા નિષેધ છે. ૧૭ " " ગ્લાન બીમારની સેવા-સુશ્રુષા 6 ૬ ચામાસુ રહેલા સાધુઓને વિષે વૈયાવચ્ચ કરનારા મુનિએ ગુરૂને પ્રથમથી એમ કહી રાખેલુ હાય કે · હે ભગવન્ ! ગ્લાનને માટે કાંઇ વસ્તુને ખપ છે? ” એ પ્રમાણે વૈયાવચ્ચ કરનાર કાર્ય મુનિએ પૂછયે છતે તે ગુરૂ કહે કે • ગ્લાનને વસ્તુ જોઈએ છીએ ! જોઇતી હાય તેા ગ્લાનને પૂછેા કે દુધ વિગેરે કેટલી વિગયને તમને ખપ છે?” તે ગ્લાને પેાતાને જોઈતા પ્રમાણુમાં કહ્યુ છતે તે વૈયાવચ્ચ કરનારે ગુરૂની પાસે આવીને કહેવુ કે ‘ ગ્લાનને આટલી વસ્તુના ખપ છે. ’ ત્યારે ગુરૂ કહે કે ‘ જેટલું પ્રમાણ તે ગ્લાન કહે છે તેટલા પ્રમાણમાં તે વિગય તારે લેવી. ’” પછી તે વૈયાવચ્ચ કરનાર ગૃહસ્થ પાસે * એ નવથી જૂદી વિગય છે
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy