________________
અમ વ્યાખ્યાન.
૪૦૯
એજ હકીકતને પદ્યમાં નીચે પ્રમાણે સંગ્રહિત કરવામાં આવી છે.—
ગાતમ ગોત્રવાળા ફલ્ગુમિત્રને, વસિષ્ઠ ગેાત્રવાળા ધનગરને, કુચ્છગેાત્રવાળા શિવમૂર્તિને તથા કોશિક ગેત્રવાળા દુય કુષ્ણુને વંદુ છું'. (૧). તેમને શિરવડે નમીને કાશ્યપ ગેાત્રવાળા લદ્દને, કાશ્યપ ગેાત્રવાળા નક્ષત્રને અને કાશ્યપ ગાત્રવાળા રક્ષને પણ વંદું છું.(૨), ગોતમ ગેાત્રવાળા આ નાગને, વિસિષ્ઠ ગેાત્રવાળા જેહુિલને, માઢર ગાત્રવાળા વિષ્ણુને અને ગોતમ ગાત્રવાળા કાલિકને વંદું છું. (૩). ગૈતમ ગાત્રવાળા કુમાર સંપલિત તથા આભને નમું છું; તેમજ ગૌતમગાત્રવાળા સ્થવિર આર્ય વૃદ્ધિને પણ વૐ ... (૪). તેમને મસ્તક વડે નમીને સ્થિરસવ, ચારિત્ર જ્ઞાનસંપન્ન, કાશ્યપ ગાત્રવાળા સ્થવિર સંઘપાલિતને નમું છું. (૫). ક્ષમાના સાગર, ધીર અને ફાલ્ગુન માસના શુકલ પક્ષમાં કાળ ધર્મ પામેલ, કાશ્યપ ગોત્રવાળા આ હસ્તિને વંદું છું (૬). શીલલબ્ધીથી સંપન્ન અને જેમના દીક્ષામહાત્સવમાં દેવાએ ઉત્તમ છત્ર ધારણ કર્યું હતુ તે સુન્નત ગાત્રવાળા આ ધમ ને હું વંદુ છું. (૭). કાશ્યપગાત્રવાળા આ હસ્તોને તથા મેાક્ષસાધક આય ધર્મ ને તેમજ કાશ્યપ ગેાત્રવાળા આસિહુને અને કાશ્યપગાત્રવાળા આ ધર્મને પણ વક્રુ ૐ (૮). તેમને મસ્તક વડે વંદીને સ્થિરસન્ન, ચારિત્ર જ્ઞાનસંપન્ન ગોતમ ગેાત્રવાળા સ્થવિર આય જખને વંદુ છું. (૯). મૃદું–મધુર સરળ, માયારહિત તથા જ્ઞાન દર્શન અને ચારિત્રયુક્ત, કાશ્યપ ગાત્રવાળા સ્થવિર નદ્રિતને પણ વજ્જું છુ. (૧૦). સ્થિર ચારિત્રવાળા અને ઉત્તમ સન્ધ્યત્વ તેમજ સત્ત્વશીલ, માઢર ગેાત્રવાળા દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણને વંદું છું. (૧૧). અનુયોગના ધારક, શ્રીર, મતિના સાગર અને મહા સત્વત્રતા, વચ્છ ગાત્રવાળા