________________
અષ્ટમ વ્યાખ્યાન.
૪૦૭ જે લેપના પ્રતાપથી તાપસ નદીનાં પાણ ઉપર થઈને ચાલી શકતે હતો તે લેપ છેવાઈ ગયેલ હો, છતાં જાણે કંઈ બન્યુંજ નથી એવી દુષ્ટતા સાથે તાપસે નદીમાં ઝુકાવ્યું. નદીમાં પગ મૂતાંજ તે ડુબવા લાગ્યો અને સૈ કે તેની મશ્કરી કરવા લાગ્યા.
એટલામાં આર્યસમિત સૂરિજી ત્યાં પધાર્યા. તેમણે કેવળ કોને ખરી વસ્તુસ્થિતિનું ભાન કરાવવા માટે પોતાના હાથમાંનું રોગચૂર્ણ નદીમાં નાખ્યું અને કહ્યું કે:-“હે એજ્ઞા ! મને પેલે પાર જવા દે !” એટલું કહેતામાંજ નદીના બન્ને કાંઠા મળી ગયા ! સૂરિજીની આવી અદ્દભૂત શકિત જોઈ લેકે ભારે આશ્ચર્ય પામ્યા. પછી તેમણે તાપસેના આશ્રમમાં જઈ તેમને પ્રતિબધ્યા અને દીક્ષા આપી. ત્યારપછી તેઓની શાખા બ્રાદીપિકા શાખાના નામથી પ્રસિદ્ધ થઈ. યુગપ્રધાને તથા આર્યવજી વિગેરે શાખાઓ
આર્યમહાગિરિ, આર્ય સુહસ્તી, શ્રી ગુણસુંદર સૂરિ, શ્યામાયે, સ્કંદિલાચાર્ય, રેવતીમિત્ર સૂરિશ્વર, શ્રી ધર્મ, ભદ્રગુપ્ત શ્રી ગુપ્ત અને વા સૂરીશ્વર એ દશ દશપૂવીઓ તથા શ્રેષ્ઠ યુગપ્રધાન પુરૂ થઈ ગયા.
ગૌતમ ગેત્રવાળા સ્થવિર આર્યવાથી આર્યવી શાખા નીકળી. શ્રીઆવજને ત્રણ સ્થવિર શિષ્ય પુત્રવત્ પ્રસિદ્ધ હતા:(૧) સ્થવિર આર્યવસેન (૨) સ્થવિર આર્યપ (3) સ્થવિર આર્ય રથ.
આર્યવજ સેનથી આર્યનાગિલી શાખા નીકળી, આર્યપદ્ધથી આર્યપદ્યા શાખા નીકળી એને આર્યરથથી આર્ય જયંતી શાખા નીકળી.
વચ્છ ગાત્રવાળા સ્થવિર આર્યરથને કેશિક ગોત્રવાળા સ્થવિર આર્યપુષગિરિ શિષ્ય હતા, આર્યપુષગિરિને ગૌતમ