________________
શ્રી કલ્પસૂત્ર
વસિષ્ઠ ગેાત્રવાળા સ્થવિર આર્ય સુદ્ધસ્તિને ખાર સ્થવિર શિષ્ય પુત્ર સમાન હતાઃ—(૧) સ્થવિર આય રાહણ (૨) ભદ્રયશ (૩) મેઘ (૪) કામહિં (૫) સુસ્થિત (૬) સુપ્રતિયુદ્ધ (૭) રક્ષિત (૮) રાહત (૯) ઋષિગુપ્ત (૧૦) શ્રી ગુપ્ત (૧૧) બ્રહ્મા અને (૧૨) સામ.
૪૦૦
કાશ્યપ ગાત્રવાળા સ્થવિર આ રાહણથી ઉદ્દેહ નામના ગણ નાખ્યે. તેમાંથી ચાર શાખા અને છ કુળ નીકળ્યાં. તેમાં શાખાઓ આ પ્રમાણે:—(૧) ઉડું ખરિકા (૨) માસપૂરિકા (૩) મતિપત્રિકા અને પૂર્ણ પત્રિકા, કુળ નીચે પ્રમાણે:—(૧) નાગ ભૂત (૨) સામભૂત (૩) ઉલગચ્છ (૪) હસ્તલિપ્ત (૫) ન ંદિત્ય અને (૬), પારિહાસક.
હારિત ગાત્રવાળા સ્થવિર શ્રીગુપ્તથી ચારણુ નામના ગણુ નીકળ્યે, તેની ચાર શાખા અને સાત ફૂલ આ પ્રમાણે. તેમાં શાખાઓ:—(૧) હારિત માલાગરી (૨) સંકાસીકા (૩) ગવેલુકા અને (૪) વજાનાગરી, કુલેઃ—(૧) વસલિમ (૨) પ્રીતિધર્મિક (૩) હુાલિત્ય (૪) પુષ્પમિત્ર (૫) માલિત્ય (૬) આ વેટકકુલ અને (૮) કૃષ્ણુસખ.
ભારદ્વાજ ગેાત્રવાળા સ્થવિર ભદ્રયશથી ઉડુવાડીય નામને ગણુ નીકળેા. તેની ચાર શાખાએ અને ત્રણ કુળ થયા:—તેમાં શાખાઓ (૧) ચંપિક્ટ્રિકા (૨) ભદ્રાર્જિંકા (૪) કાકકિા અને (૪) મેખલાજિંકા. કુળ:—(૧) ભદ્રયશિક (૨) ભદ્રગુસિક અને (૩) યશેાભદ્ર.
સ્થવિર કામગ્નિથી વેસવાટિક ગણુ નીકળ્યા. તેની ચાર શાખા અને ચાર કુલ થયાં. તેમાં શાખાએ:—(૧) શ્રાવસ્તિકા (૨) રાજ્યપાલિકા (૩) અંતરાજિકા અને (૪) ક્ષેમલડ્રિકા કુલેઃ—(૧) ગણિક (૨) મૈશ્વિક (૩) કામહિઁક અને ઇંદ્રપૂરક.