________________
૩૨
શ્રી કલ્પસૂત્ર
અતિ મનોહર
તે એક શ
કતાં ઉની આંચ
તેડી નાખી. રથકારના એ ગર્વને તેડવા કેશાએ સરસવના ઢગલા ઉપર સોય અને સાયના અગ્રભાગ ઉપર કુલ મુકાવી તેની ઉપર નૃત્ય કરી બતાવ્યું. એવું અદભૂત નૃત્ય કરવા છતાં તેણીએ કહ્યું કે –
“આંબાની લુંબ તેડવી એમા કંઈજ દુષ્કર નથી, સરસવ ઉપર નાચવું એ પણ એટલું બધું દુષ્કર નથી, પરંતુ જે મહાનુભાવ મુનિએ પ્રમદારૂપી વનમાં પણ નિમહિપણુ દાખવ્યું તે તે દુષ્કરમાં પણ દુષ્કર ગણાય.” કવિઓ પણ કહે છે કે –
પર્વતમાં, ગુફામાં કે નિર્જન વનમાં વાસ કરનારા અને ઈદ્રિયોને સંયમમાં રાખનારા હજારો મુનિઓ થઈ ગયા, પણ અતિ મનોહર યુવતી સાથે વસવા છતાં જેઓ ઇંદ્રિયોને વશમાં રાખી શકયા એવા તે એક શકટાલનંદન-સ્થૂલભદ્ર જ છે.
તેમણે અગ્નિમાં પ્રવેશ કર્યો છતાં ઉની આંચ ન લાગવા દીધી, તરવારની ધાર ઉપર ચાલવા છતાં છેદ લાગવા ન દીધે, કાળા સાપના દરમાં રહેવા છતાં ડંખ ન લાગવા દીધા અને કાજ. ળની કોટડીમાં રહેવા છતાં ડાઘ ન લાગવા દીધો. માટે જ
वेश्या रागवती सदा तदनुगा षड्भी रसैर्भोजनं, शुभ्रं धाम मनोहरं वपुरहो नव्यो वयः संगमः कालोऽयं जलदाविलस्तदपि याः कामं निगायादरात् । तं वंदे युवतीप्रबोध कुशलं श्री स्थूलभद्रं मुनिम् ॥
અર્થાત્ વેશ્યા રાગવાળી હતી, હંમેશાં પિતાના કહેવા પ્રમાણે જ વર્તનારી હતી, ષડુ રસથી ભરેલા–ભાવતાં ભેજને મળતાં હતાં, સુંદર ચિત્રશાળા હતી, મનહર શરીર હતું, યુવાની ખીલતી જતી હતી અને કાળા મેઘથી છવાયેલી વર્ષાઋતુ હતી, એટલું છતાં જેમણે આદરપૂર્વક કામને પિતાના કાબુમાં
ધો