________________
૩૬ર
શ્રી કલ્પસૂત્ર–
ચીણુ ( ૧૩ ) મહાચીણ ( ૧૪ ) ગુર્જર ( ૧૫ ) બંગાલ ( ૧૬ ) શ્રીપાલ ( ૧૭ ) નેપાલ ( ૧૮ ) જહાલ ( ૧૯ ) કૈાશલ ( ૨૦ ) માલવ ( ૨૧ ) સિ ંહલ ( ૨૨ ) મસ્થળ.
દીક્ષા
શ્રી ઋષભદેવે પેાતાના સેા પુત્રને રાજ્યે સાંપી દીક્ષા લેવાની તૈયારી કરી, દીક્ષાને એક વર્ષ બાકી રહ્યું એટલે લેાકાંતિક દેવાએ પોતાના શાશ્વત માચાર પ્રમાણે પ્રભુને અભિનંદતા, ઈષ્ટ અને મિષ્ટ વાણીમાં કહ્યુ :— હૈ પ્રભુ ! આપ જય પામ ! હું ભગવન્ ! માપ આષ પામેા-દ્વીક્ષા સ્વીકારા ! હૈ લેાકેાના નાથ ! સકળ જગતના જીવાનેહિતકર થાય તેવુ ધ તીથ પ્રવર્તાવા!” ( ઈત્યાદિ સવ શ્રી મહાવીર સ્વામીના સબંધમાં આવેલા પાઢ પ્રમાણે કહેવુ.) પ્રભુએ અવધિજ્ઞાન અને અષિદ નવર્ડ પોતાના દીક્ષાકાળ જાણી વાર્ષિ કટ્ટાન આપ્યુ, અને ચૈત્ર માસના કૃષ્ણ પખવાડીયામાં આઠમની તિથિને વિષે, દિવસના પાછલા પહેારે સુદના નામની પાલખીમાં રત્નજડિત સુવર્ણ સિ’હાસન પર પૂર્વ દિશા સંમુખ એસી, દેવા મનુષ્યા તથા અસુરાની પ`દા સાથે દીક્ષા લેવા નીકળ્યા. કુળના વિલાએ તથા સ્વજનાએ જય જયના ધ્વની કર્યો. તેએ વિનીતા રાજધાનીના મધ્ય ભાગમાં થઈને, સિદ્ધાર્થ વન નામના ઉદ્યાનમાં અશોકવૃક્ષની નીચે, પાલખી સ્થાપન કરાવી નીચે ઉતર્યો અને અલંકારા ઉતારી ચાર મુવિટ પેાતાના કેશના લેાચ કર્યો. એક મુષ્ટિ માકી રહી ત્યારે તે એક મુષ્ટિ કેશલતા, પ્રભુના સુવર્ણ સરખા કાંતિમય ખભા ઉપર સુવર્ણના કળશ ઉપર નીલકમલની માળા શલે તેવી રીતે દીપી નીકળી. તે કેશલતા જોઈ ઇન્દ્રને બહુજ આનંદ થયા. તેણે પ્રભુને વિનતિ કરી કે:—“ હે સ્વામી ! કૃપા કરી હવે એટલા કેશ રહેવા ઘો તા સારૂં,”શકના માગૃહથી પ્રભુએ તેટલા દેશ રહેવા દીધા.