________________
૩૬૦
શ્રી કલ્પસત્ર
(૨૦) વક્રોક્તિ (૨૧) નરલક્ષણ (૨૨) હાથી-ઘોડાની પરીક્ષા (૨૩) વાસ્તુસિદ્ધિ (૨૪) તીવ્રબુદ્ધિ (૨૫) શકુન વિચાર (૨૬) ધર્માચાર (૨૭) અંજનાગ (૨૮)ચુર્ણ યોગ (૨૯) ગૃહિધર્મ (૩૦) સુપ્રસાદન કર્મ (રાજી રાખવાની કળા ) (૩૧) કનકસિદ્ધિ (૩૨) વણિકાવૃદ્ધિ-સંદર્યવૃદ્ધિ (૩૩) વાપટવ (૩૪) કરલાઘવ-હાથ ચાલાકી (૩૫) લલિત ચરણ (૩૬) તૈલસુરભિતાકરણ–સુગંધી તેલ બનાવવાની કળા (૩૭) ભર્યોપચાર (૩૮) ગેહાચાર (૩૯) વ્યાકરણ (૪૦) પરનિરાકરણ(૪૧) વીણાનાદ()વિતંડાવાદ(૪૩) અંકસ્થિતિ (૪૪) જનાચાર (૪૫) કુંભભ્રમ (૪૬) સારિશ્રમ (૪૭) રત્નમણિભેદ (૪૮) લિપિ પરિચછેદ (૪૯) વિવક્રિયા (૫૦) કામાવિષ્કરણ(૫૧)ધન (પર) ચિકુરબંધકેશ બાંધવાની કળા (૫૩) શાલીખંડન (૫૪) મુખમંડન (૫૫) કથાકથન (પ૬) કુસુમ ગ્રથન–કુલ ગુંથવા (૫૭). વરષ (૫૮) સર્વભાષા વિશેષ (૫૯) વાણિજ્ય (૬૦) ભેજ્ય (૬૧) અભિધાન પરિફાન (૬૨) આભૂષણ યથાસ્થાન વિવિધ પરિધાન (૬૩)અંત્યક્ષરિકા અને (૬૪) પ્રશ્નપ્રહેલિકા.
એ પ્રમાણે શ્રી ઋષભદેવ પ્રભુએ પુરૂષની હોંતેર કળાઓ, સ્ત્રીઓની ચેસઠ કળાઓ અને સે શિલ્પ એ ત્રણ વસ્તુઓને પ્રજાના હિતને માટે ઉપદેશ કર્યો, અને પિતાના પુત્રને સે શો ઉપર અભિષેક કર્યો. ભરતને વિનીતા નગરીનું મુખ્ય રાજ્ય સેપ્યું, બાહુબલિને બલીદેશમાં તક્ષશીલા નગરીનું રાજ્ય સેપ્યું અને બાકીના અઠ્ઠાણું પુત્રને જૂદા જુદા દેશો વહેંચી આપ્યા.
પ્રભુના સા પુત્રોનાં નામ (૧) ભરત (૨) બાહુબલિ (3) શંખ (૪) વિશ્વકર્મા (૫) વિમલ (૬) સુલક્ષણ (૭) અમલ(૮) ચિત્રાંગ (૯) ખ્યાતકીરિ