________________
૧૪
શ્રી પત્ર
એ ઉત્તર સાંભળી યુગલીયાઓને ઘણા જ આનંદ થયે.. તેમણે પ્રભુ પાસે જઈ એ વાત કહી સંભળાવી. કેટલાક, પ્રભુના રાજ્યાભિષેક કરવા સારૂ પાણી લેવા સરોવર તરફ ગયા. એ વખતે શક્રેન્દ્રનુ સિંહાસન કયું. તેણે અવધિજ્ઞાનથી પ્રભુના રાજ્યાભિષેક જાણ્યા અને પ્રથમ તીર્થં કરના રાજ્યાભિષેક કરવાના પોતાના આચાર સમજાતાં તે દેવા સહિત પ્રભુ પાસે પહોંચે.
પછી સાધર્મેન્દ્રે એક વેદિકા રચી તેની ઉપર સિંહાસન સ્થાપ્યું, વાએ આાળેલા તી જળ વડે પ્રભુને સ્નાન કરાવ્યું, દિવ્ય વસ્ત્રો પહેરાવ્યાં, ગે આભૂષા સજાવ્યાં અને મસ્તક ઉપર મુકુટ સુકી પ્રભુના રાજ્યાભિષેક કર્યો.
એટલામાં પાણી લેવા સરાવર તરફ ગયેલા યુગલીયાએ કમળના પત્રમાં પાણી લઇ પાછા ફર્યાં. પ્રભુને દ્વિવ્ય વસ્રો તથા આભૂષણાથી અલ કારેલા અને સિંહાસન ઉપર બેઠેલા જોઈ તેમને ઘણી નવાઈ લાગી. કમલપત્રમાંનું પાણી ક્યાં કેવી રીતે નાખવું તેના તેઓ વિચાર કરવા લાગ્યા. દિવ્ય વસ્રો તથા આભૂષણાવાળા પ્રભુના મસ્તક ઉપર જળ નાખવુ એ તા ઠીક નહીં, એમ વિચારી તેમણે તે જળ પ્રભુના ચરણુ ઉપર જ ઢાળી દીધું. આ ઢસ્ય જોઈ દેવાને ભારે સતાષ થયા. ઇન્દ્રે કહ્યુ :–ખરેખર, મા માણસેા કેટલા બધા વિનયવાળા છે ?” પછી તેણે કુબેરને ખાજ્ઞા કરી કે: અહિં ખાર ચેાજન લાંબી, નવ ચેાજન પહાળી એવી વિનીતા નામની નગરી વસાવા. ’ કુબેરને આજ્ઞા કરી ઇન્દ્ર પાતાના સ્થાને ગયા. કુબેરે આજ્ઞા પ્રમાણે તેટલીજ લખાઇ વ્હોળાઈવાળી, રન્ન અને સુવર્ણ મય હવેલીવાળી તથા સરસ ાિવાળી વિનીતા નગરી વસાવી.
આદિ રાજ્તત્ર.
સર્વ રાજાઓમાં પ્રથમ શ્રી ઋષભદેવ પ્રભુ પેાતાના સંતાનની