________________
૩૧ર
શ્રી કલ્પસૂત્ર
પ્રભુની આજ્ઞાથી તેમના એક સેવકે સપને નવકારમંત્ર તથા પ્રત્યાખ્યાન સ ંભળાવ્યું. તે સાંભળી સર્પ તરતજ મૃત્યુ પામી નાગાધિપ ધરણેન્દ્ર થયા. લેાકાએ પણ પ્રભુના જ્ઞાનની ભારે પ્રશસા કરી. તે પછી પ્રભુ પેાતાના મહેલે પધાર્યા અને કમઠ તાપસ લેાકેાના તિરસ્કાર પામી, ભગવત પ્રત્યે દ્વેષભાવ રાખતા ખીજે સ્થળે ચાર્લ્સે ગયા. તે તપ તપી મરણ પામીને ભવનવાસી મેઘકુમાર દેવામાં મેઘમાલી નામે દેવ થયેા.
લોકાન્તિક દેવાનુ અભિનંદન
સર્વ કળાઓમાં કુશળ, હિતકર પ્રતિજ્ઞાના સમ્યક્ પ્રકારે નિર્વાહ કરનાર, અત્યંત સાંઢ વાન, સર્વ પ્રકારના ગુણવાન, સરળ, વિનયી અને પુરૂષપ્રધાન શ્રી પાર્શ્વનાથ પ્રભુ ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થાવાસમાં રહ્યા. દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું ત્યારે લેાકાંતિક દેવાએ, પેાતાના શાશ્ર્વત આચાર પ્રમાણે, પ્રભુને પ્રિય લાગે એવી વાણીમાં અભિનઢતાં કહ્યું કેઃ—“ હું સમૃદ્ધિશાલી ! આપ ય પામે ! હે કલ્યાણવત ! આપ જયવતા વર્તો! આપનુ કલ્યાણ થાએ ! હે ભગવન્ ! આપ ખેાધ પામા-દીક્ષા સ્વીકારા ! સકળ જગતના જીવાને હિતકર થાય એવું ધમ તીથ પ્રવર્તાવા !” વિગેરે.
મનુષ્યને ઉચિત એવા ગૃહસ્થયમ એટલે વિવાહાર્દિની પહેલાં પણ શ્રી પાર્શ્વનાથ પ્રભુને અભ્યંતર અવધિ હાવાથી, ઉત્કૃષ્ટ અને ઉપયાગવાળું અવધિજ્ઞાન તથા અવધિદર્શન હતું; તે સર્વ પૂર્વની જેમ-શ્રી મહાવીર સ્વામીની પેઠે કહેવું, પ્રભુએ પેાતાના દીક્ષા કાળ જાણીને સુવર્ણાદિ સર્વ પ્રકારનું ધન યાચકાને આપવા માંડયું, અને એ રીતે દ્વીક્ષા ગ્રહણ કરવાની તૈયારી કરી.