________________
શમ વ્યાખ્યાન.
૩૦૫
આગણત્રીશ વરસ અને સાડા પાંચ મહિના સુધી કેલિ પર્યાય પાળીને, એકંદર એ તાલીશ વરસ સુધી શ્રામણ્યપર્યાય-ચારિત્ર પર્યાય પાળીને, સર્વ મળી કુલ બ્જેાંતેર વરસ સુધી, પેાતાનુ સર્વે આયુષ્ય પાળીને, વેદનીય, આયુ:, નામ અને ગાત્ર એ ચાર ભવા પગ્રાહી કર્મો ક્ષીણ થયે, આ અવસર્પિણીમાં દુષમાસુષમા નામને ચેાથા મારા ઘણાખરા ગયા આદ—ચાથા મારાના ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં, મધ્યમ પાપાનગરી વિષે, હસ્તિ પાલ નામના રાજાના કારકુનોની સભામાં, રાગ-દ્વેષરહિત હૈાવાથી એકલા, અદ્વિતીય પણે —ઋષભદેવાદિ તીથ કરા દસ હજાર વિગેરે પરિવાર સાથે મેક્ષે ગયા, તેમ મીજા કોઇની સાથે નહીં, પણ એકાકીપણે, નિલ છઠ્ઠું તપ વડે યુક્ત થઈને, સ્વાતિ નક્ષત્ર સાથે ચંદ્રમાના ચેાગ પ્રાપ્ત થયે, પ્રભાતકાળરૂપ અવસરને વિષે–ચાર ઘડી રાત્રિ અવશેષ રહેતાં, સમ્યક્ પ્રકારે પદ્માસને બેઠા, પુણ્યના વિપાકવાળા પંચાવન અધ્યયના, પાપના ક્લિમપાકવાળા પ ચાવન અધ્યાયા, અને કાઇના પૂછ્યા વિના છત્રીસ ઉત્તરા કહીને, પ્રધાન નામનું મદેવીનુ એક અધ્યયન ભાવતા ભાવતા, કાળધમ પામ્યા–સંસાર સમુદ્રના પાર પામ્યા,સંસારમાં ફ્રીથી ન આવવુ પડે તેમ સમ્યક્ પ્રકારે ઉર્ધ્વ પ્રદેશમાં ગયા–તેમનાં જન્મ-જરામરણનાં કારણભૂત કર્મો છેદાઈ ગયા, તેમના સ અર્થ સિદ્ધ થયા, તત્વના અર્થ ખરાખર પામી ગયા, ભવેાપચાહી કર્મોથી છુટા થયા, સર્વ દુ:ખાના અંત પામ્યા, સર્વ પ્રકારના સતાપેાથી અળગા થયા અને શરીર તથા મન સંબંધી સદુ:ખેા છુટી ગયાં. આ કલ્પસૂત્ર કયારે લખાયું તથા વંચાયું ?
સૂત્રપાઠ પ્રમાણે:—શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ કાળથી નવસેા વરસ વ્યતીત થયાં. અને દસમા સૈકાના મા એ શી
૨૦